________________
ટીકાનુવાદ સહિત -
૩૦૩
જેની અંદર છાતી અને ઉત્ક્રાદિ અલયના પ્રમાણ અને લક્ષયુક્ત હાય અને હસ્તાદાદિ વચને હીન હેાય તે વામનસ સ્થાન, તે સંસ્થાન થવામાં હેતુભૂત જે કમ તે વામનસસ્થાન નામમ.
જેની અંદર શરીરના સઘળા આયવે પ્રમાણુ અને લક્ષણહીન હોય તે હુંટસ સ્થાન. તેનુ હેતુભૂત જે ક્રમ" તે ઝુંડસસ્થાન નામકમ કહેવાય છે.
જે કર્મના ઉદયથી શરીર ચાભાયુક્ત થાય તે વધુ. તે પાંચ પ્રકાર છે. તે આ પ્રમાણે શ્વેત, પીળા, લાલ, લીલા, અને કાળા. તે તે પ્રકારના શરીરને વધુ થવામાં હેતુભૂત ક્રમ પશુ પાંચ પ્રકારે છે.
તેમાં જેના ઉદયથી વેાના શીરામાં ખગલા વિગેરે જેવા શ્વેતવણું થાય તે શ્વેતવણુ નામક્રમ એ રીતે અન્ય વર્ણનામકર્મના પશુ અથ સમજી લેવા શરીરમાં અમુક અમુક જાતના વર્ગ થવામાં વધુ નામક કારણુ છે.
જે નાસિકાના વિષય હાય, જે સુંઘી શકાય તે ગ. તેના બે ભેદ છે—૧ સુરભિગ ધ ૨દુરભિગ ૧.
જે કર્મના ઉદયથી શતપત્ર અને માલતીમાદિના પુષ્પાની જેમ જીવેાના શરીરને સુર ગધ થાય તે સુભિગધ નામકર્મ.
જે કર્મના ઉદયથી થવાના શરીરમાં લસણ અને હિંગના જેવી ખશખ ધ ઉત્પન્ન થાય તે દુરભિગધ નામકમ. સારી કે ખરાબ ગધ થવામાં ગધનાસકમ કારણ છે.
જેને આસ્વાદ લઈ શકાય તે રસ, તે પાંચ પ્રકારે છે. તિક્ત-તીખા, કટુ-કડવે, કષા ચેલકટાઈ ગયેલા જેવે, આમ્લ-માટે, અને મધુર. શરીરના તેવા રસ-રવાદ થવામાં હેતુ ભૂત જે કમ તે પાંચ પ્રકારે છે.
તેમાં જે કર્મના ઉદયથી જીવેાના શરીામાં મરિચાદિની રિઆદિના જેવા તિક્ત રસ થાય તે તિક્તરસનામક્રમ. એ પ્રમાણે અન્ય રસ નામકર્મના અર્થ પણ સમજી લેવા. શરીરમાં તે તે પ્રકારના સ થવામાં રસ નામકમ કારણ છે
- જે સ્પર્શીનેન્દ્રિયને વિષય હાય, જેને ૫ થઇ શકે તે સ્પર્શ તે આઠ-પ્રકારે છેકર્ક શકઠાર, મૃદુ-સુંવાળા, લઘુ-હલકા, ગુરુ-ભારે, સ્નિગ્ધ-ચીકણા, રૂક્ષ-લેખા, શીત અને ઉષ્ણ, તેના હેતુભૂત જે ક્રમ તે સ્પર્શનામક
તેમાં જે કર્મના ઉદયથી છવાના શીશમાં પત્થર આદિના જેવા કઠાર સ્પર્શ, થાય તે કશપનામ કર્મ
૧ પ્રથમ ક્રમ ગ્રંથ ગાથા ૪૦ની ટીકામાં તિકત અને કટુના અથ આનાથી વિપરીત કરેલ છે. અર્થાત્, નિંબ આદિના રસ જેવા તિક્ત રસ અને મરી, સુ આદિના-રસ જેવા કટુ રસ કહેલ છે.