________________
સાસગ્રહ
૫૯ પ્રથમના ત્રણ સમુઘારે ઉપગ વિના અને શેષ ચાર સમુદઘાતે ઉપયોગ પૂર્વક થાય છે.
મનુષ્યમાં સાત, દમાં તથા વૈક્રિય અને તે લેશ્યાલબ્ધિસંપન્ન સંપિનિય તિને પહેલા પાંચ, વૈક્રિયલબ્ધિ સંપન્ન વાયુકાય તથા નારકમાં પહેલા ચાર અને શેષ વિચામાં પ્રથમના ત્રણ સમુદઘાત હોય છે.
(૪) છ જેટલા ક્ષેત્રને સ્પર્શ કરે તે સપના .
સર્વ અપર્યાપ્ત તથા પર્યાપ્ત સૂક્ષમ એકેન્દ્રિય સંપૂર્ણ લેકમાં રહેલ હોવાથી તેઓને સ્વાભાવિક ચૌદરાજની સ્પના હોય છે.
શેષ બાર પ્રકારના છ લોકના અસંખ્યાતમા ભાગમાં જ રહેતા હોવાથી તેઓને મરણ સમુદઘાટવડે અને તેમના કેટલાક અને પરભવમાં જતાં ઋજુશ્રેણિવકે પણ ચૌદરાજ રૂપ સંપૂર્ણ જગતની સ્પર્શના હોય છે,
મિથ્યાષ્ટિઓને તેમજ કેવલિ સમુદઘાતમાં ચોથા સમયે સોગિકેવલિઓને ચૌદરાજની, મિશ્રદષ્ટિ તથા અવિરતિ સમ્યગદષ્ટિને આઠ રાજની, સાસ્વાદન સમ્યગૃષ્ટિને બાર રાજની, દેશવિરતિને છ રાજની, પ્રમત્ત, અપ્રમત્ત, ઉપશમણિ-અંતર્ગત અપૂર્વકરણાદિ ત્રણ તથા ઉપશાન મોહ તેમજ અગિકેવલિ ગુણસ્થાનકવાળાઓને સાત રજની પર્શના હોય છે. સપકગિત અપૂર્વકરણાદિ ત્રણ તથા ક્ષીણમેહ ગુણસ્થાનકવાળાઓને એક રાજના અસંથાતમા ભાગની સ્પર્શના હોય છે.
મિશ્રષ્ટિ અથવા અવિરતિ સમ્યગ્દષ્ટિ સહસાર કલ્પવાસી કેઈપણ દેવ અવધિજ્ઞાનથી જાણીને પૂર્વાવના નેહથી યા વેરથી ત્રીજી નરક સુધી જાય ત્યારે સાતરાજની પર્ણના થાય અને તે જ સમયે પૂર્વના સ્નેહથી ભવનપતિથી સહસ્ત્રાર સુધીના ઉપરોક્ત ગુણસ્થાનકે વત્તતા કઈ દેવને અશ્રુતદેવ પિતાના દેવલોકમા લઈ જાય ત્યારે ઉપર એક રાજ વધે માટે કુલ આઠ રાજની સ્પર્શના થાય. અથવા અચુત દેવકને દેવ ભવનપતિને બારમા દેવલોકમાં લઈ જાય ત્યારે છ રાજની અને તે જ સમયે અન્ય કોઈ સહસ્ત્રારને દેવ ત્રીજી નરકમાં જાય ત્યારે નીચે બે રાજ અધિક થાય એમ આઠ રાજની સ્પર્શન થાય.
અવિરતિ સમ્યગ્દષ્ટિ પિતાનું ગુણસ્થાનક લઈ નીચે નરકમાં જતા ન હોવાથી મરણની અપેક્ષાએ તિષ્ઠલેકમાંથી અનુત્તરવિમાનમાં જતાં અથવા ત્યાંથી મનુષ્યમાં આવતાં સાતરાજની જ સ્પર્શન થાય છે.
કમથના મતે ભાયિક સમ્યફવ સહિત છવ ત્રીજી નરકમૃથ્વીમાં ઉત્પન્ન થાય છે માટે તિષ્ઠલેકમાંથી ત્રીજી નરકમાં જતાં અગર ત્યાંથી તિરછોલેકમાં આવતાં બે રાજ અને મનુષ્યમાંથી અનુત્તરમાં જતાં-આવતાં સાતરાજ એમ મતાન્તરે કુલ નવરાજની સ્પર્શન