________________
ઉપર
પંચમહ-દ્વિતીયહાર ત્રણ મલી કુલ ૧૨+૩=૧૫ અને મૂલભેદની અપેક્ષાએ છ સાનિપાતિક ભેદે છમાં ઘટે છે, શેષ વશ ભેદ ઘટતા નથી.
- સત્યદાદિ દ્વાર - (૧) સત્પપ્રાણપા, (૨) દ્રવ્ય પ્રમાણ, (૩) ક્ષેત્ર, (૪) સ્પના, (પ) કાલ, (૬) અંતર, (૭) ભાગ, (૮) ભાવ અને (૯) અપળહુલ પ્રરૂપણ આ સત્યદાદિ નવ દ્વારે અનુદ્વારા પણ કહેવાય છે.
(૧) વિદ્યમાન પદેને જે વિચાર તે સાદ પ્રમ્પણ.
સુમ પર્યાપ્ત, અપર્યાપ્ત તથા બાદર પર્યાપ્ત, અપર્યાપ્ત એમ ચાર પ્રકારે પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય તેમજ સાધારણ વનસ્પતિકાય એમ વીશ તેમજ બાદર પર્યાપ્ત, અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય એમ કુલ બાવીર પ્રકારના છ ઉત્પન્ન થયેલા અને ઉત્પન્ન થતા નિરતર હેય છે.
પર્યાપ્ત, અપર્યાપ્ત, ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચરિન્દ્રિય, અગ્નિ પંચેન્દ્રિય અને પર્યાપ્ત સશિ પંચેન્દ્રિય આ નવ પ્રકારના છ ઉત્પન્ન થયેલા વિસ્તાર હોય છે. પરંતુ વિવક્ષિત સમયે ઉત્પન્ન થતા કારક હોય છે અને કયારેક નથી પણ હતા
પ્રશ્ન- અપર્યાપ્ત વિકેન્દ્રિય અને અપર્યાપ્ત અસંક્ષિપંચેન્દ્રિય અત્તમુહૂતના જ આયુથવાળા છે અને તેઓને ઉત્પત્તિ આશ્રયી વિરહાકાળ પણ અન્તર્મુહૂર પ્રમાણ છે તે તે નિરંતર ઉત્પન્ન થયેલા હોય જ, એમ કેમ કહી શકાય?
ઉત્તરા- વિરહકાળના અંતમુહૂર્ત કરતાં તેઓના આયુષ્યનું અંતમુહૂર્ત મોટું હોવાથી એમ કહી શકાય છે.
પ્રશ્ન–પરંતુ એમ શી રીતે સમજી શકાય?
ઉત્તર–અન્ય શેમાં આ ઇવેને પણ નિત્યરાશિ રૂપે ગણાવ્યા છે માટે વિરહકાળના અંતમુહૂર્તથી આયુષ્યનું અંતમુહુ મોટું છે એમ સમજી શકાય છે.
લબ્ધિ અપર્યાપ્ત સંસિ-પંચેન્દ્રિય ઉત્પન્ન થયેલા અને ઉત્પન્ન થતા કયારેક હોય છે અને ક્યારેક નથી હોતા, કારણકે એ ઉત્પત્તિ આશ્રયી ઉત્કૃષ્ટ વિરહકાળ બાર મુહૂર્ત પ્રમાણ છે, જ્યારે આયુષ્ય માત્ર અંતમુહૂર્તનું છે, માટે સાધિક અગિયાર મુહૂર્ત સુધી કોઈ વખતે ઉત્પન્ન થયેલા ન હોય એમ પણ બને છે.
મિથ્યાષ્ટિ, અવિરતિ સમ્યગૃષ્ટિ, દેશવિરતિ, પ્રમસંવત, અપ્રમત્ત સંયત અને શોગિકેવલી આ છ ગુણસ્થાનકે અનેક આશ્રયી સામાન્યથી સર્વ ક્ષેત્રની અપેક્ષાએ હમેશાં હેય છે.
શેષ સારવાદનાદિ આઠ ગુણસ્થાનકેમાંનું એક પણ ગુણસ્થાનક આખાય જગતમાં કે ઈ