________________
ટીકાનુવાદ સહિત, '
૨૩ સમ્યકત્વ પ્રાપ્ત કર્યા વિના કઈ જીવ સાસ્વાદને જઈ શકતા નથી. સાસ્વાદનેથી પડી મિથ્યાત જઈ ફરીવાર ઉપશમ સમ્યકૃત્વ પ્રાપ્તિ થાય તે મેહનીયની છવ્વીસ પ્રકૃતિની સત્તા થયા પછી યથાપ્રવૃત્તિ આદિ ત્રણ કરણ કરવા પૂર્વક પ્રાપ્ત થાય છે. મેહનીયની છવીસની સત્તા મિશ્ર અને સમ્યકૂવવુંજ ઉવેલે ત્યારે થાય છે. અને તે બંનેની ઉ&લના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ કાળે થાય છે. તેથી પાપમના અસંખ્યાતમા ભાગ જેટલા ફાળે સમ્યફવ અને મિશ્રમેહનીય ઉવેલી છવ્વીસની સત્તાવાળા થઈ તરતજ ત્રણ કરણ કરવા પૂર્વક ઉપશમસમ્યકાવ પ્રાપ્ત કરે અને ત્યાંથી પદ્ધ સાસ્વાદને આવે છે તે આશ્રયી સાસ્વાદાનું જઘન્ય અંતર પલ્યોપમને અસંખ્યાત ભાગ ઘટે છે
શેષ મિથ્યાષ્ટિ, સમૃમિધ્યાદણ, અવિરતિસમ્યષ્ટિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, ઉપશમણિ બધી અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદરપરાય, સૂફમપરાય, અને ઉપશાંતમૂહ એ ગુણસ્થાનકેનું જઘન્ય અંતર અતિમુહૂર્ત છે. તે આ પ્રમાણે - મિથ્યાષ્ટિ આદિ તિપિતાને તે તે ગુણસ્થાનકને છોડી અન્ય ગુણરથાનકે જઈ ફરી પિતાપિતાના તે તે ગુણસ્થાનકને જઘન્યથી અંતર્મુહૂર્ત કાળ ગયા પછી પ્રાપ્ત કરી શકે છે.
પ્રશ્ન-8પશમશ્રેણિ અંતર્ગત અપૂર્વકરણદિને માત્ર અંતમુહૂત અતરકાળ શી રીતે ? કારણ કે દરેક ગુણસ્થાનકને અંતર-અતસુહુને કાળ છે. આઠમેથી દરેક ગુણસ્થાનકે અતર અંતર્મુહુર” રહી અગીયારમે જાય ત્યાં પણ અંતર્મુહૂર્ત રહે, ત્યાંથી પડી અનુક્રમે સાતમે છઠે આવી અતિમુહૂર્ત પછી શ્રેણિપર આરૂઢ થાય ત્યારે અપૂર્વકરણદિને સ્પર્શે છે, એટલે કાળ વધારે થાય, અંતમુહૂર્ત કેમ?
ઉત્તર-ઉપશમણિને સંપૂર્ણ કાળ પણ અંતમુહૂર્ત છે. ઉપશમણિથી પડ્યા બાદ કેઈક આત્મા ફરી પણ અંતમુહૂર્ત પછી ઉપશમશ્રેણિને પ્રાપ્ત કરી શકે છે, અને અપૂર્વ કરણાદિ ગુણરથાનકને સ્પર્શે છે. તેથી જઘન્ય અંતમુહૂત અતર ઘટે છે. આ અંતર્મુહૃતના અસંખ્યાતા ભેદ છે. તેથી અપૂર્વકરણાદિ ગુણસ્થાનકાદિની પછી અનિવૃત્તિનાદર અને સુહમપરાયાદિ દરેક ગુણસ્થાનકેમાં અંતર અંતમુહુર્ત રહેવા છતાં, અને પિરથી પડયા પછી અંતમુહૂર્ત જવા બાદ અતર અંતમુહૂતકાળ પ્રમાણુ ત્રણ કરણ કરીને
૧ કાઈ આત્માએમિથ્યા ત્રણ કરણ કરી ઉપશમસમકાવ પ્રાપ્ત કરી. પડી, સારવાદનને સ્પર્શી, પહેલે આવે ત્યાં આ તર્મુહૂત રહી, સાપશમસમ્યકત્વ પ્રાપ્ત કરી, ઉપરના ગુણસ્થાનકે જઈ અંતમુહુર્તમાંજ શ્રેણિનુ ઉપશમસમય પ્રાપ્ત કરી ઉપશમણિપર આરુઢ થાય. ત્યારપછી એણિથી પડી અંતરમાંજ સાસ્વાદને સ્પર્શી શકે છે, અને આ રીતે સાસ્વાદનની સ્પર્શનાબુ જધન્ય અંતર અંતમુd પણ સંભવે છે, તે પછી તે અહિં કેમ ન કહ્યું એ શંકા થઈ શકે તેમ છે તેના ઉત્તરમાં સમજવું કે બહુજ અહ૫ સંખ્યાને તેમ થતું હોવાથી તેટલું અંતર સંભવે છે, છતાં વિવર્યું નથી.
૨ પહેલે ગુણસ્થાનથી એથે પાંચમે જઈ પડી પહેલે આવી વળી અંત કાળે સોપશમ સમ્યફલ પ્રાપ્ત કરી છે પાંચમે જઈ શકે છે, અને છડું સાતમું તે પ્રત્યેક અંતમું બદલાયા જ કરે છે, એટલે તેઓનું પણ અંતમુહૂર્ત અંતર સંભવે છે.