________________
ક
પાઁચમ ગ્રહ–દ્વિતીયદ્વાર
ww
હું પ્રભા ! પ"કપ્રભા પૃથ્વીના નારકીઓમાં કેટલેા ઉત્પાદ વિરહકાળ કહ્યો છે ? હું ગૌતમ ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ એક માસ કહ્યો છે. હું પ્રભે ! ધુમપ્રભા પૃથ્વીના નારકી-આમાં કેટલા ઉત્પાદ વિરહકાળ કહ્યો છે? કે ગૌતમ! જાન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છે. માસ કહ્યો છે. હું પ્રલે! તમપ્રભા પૃથ્વીના નારકીઓમાં કેટલા ઉત્પાદ વિરહકાળ કહ્યો છે ? હું ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાર માસ કહ્યા છે. હું પ્રભા ! નીચે સાતમીતમસ્તમપ્રભા પૃથ્વીના નાકીએમાં કેટલા ઉત્પાદ વિરુદ્ધકાળ કહ્યો છે? હે ગૌતમ! જછુન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છ માસ વિરહકાળ કહ્યો છે.?
સપૂર્ણ મનુષ્ય ક્ષેત્રમાં નિર'તર ઉત્પન્ન થતા સમૂમિ મનુષ્યેાના ઉત્પાદ આશ્રયી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત્ત વિરહકાળ છે. સસૂચ્છિત મનુષ્યપણે કોઈપણ જીવ આવી ઉત્પન્ન ન થાય તે ઉત્તકાળ પર્યંત ઉત્પન્ન થતા નથી, ત્યારપછી અવશ્ય ઉત્પન્ન થાય છે.
કહ્યું છે કે હું પ્રભા ! સમૂમિ મનુષ્યને કૈટલે ઉત્પાદ વિશ્વકાળ કહ્યો છે? હું ગૌતમ ! જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીસ મુહૂત્ત વિશ્તકાળ કહ્યો છે.’
તથા નિર્Čત્તર ઉત્પન્ન થતા વિકલેન્દ્રિય-મેઇન્દ્રિય તેઇન્દ્રિય ચૌરિન્દ્રિય તથા સમૂમિ તિયક્ પચેન્દ્રિય એ દરેકને ઉત્પાદ આશ્રયી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ આંતર્મુહૂત વિરહકાળ છે.
ભગવાન્ આશ્યામ મહારાજ પુનઃવણુા સૂત્રમાં કહે છે કે હે પ્રભુ! 1 એઇન્દ્રિયના કૈટલે ઉત્પાદ વિરહકાળ કહ્યો છે ? હું ગૌતમ! જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અતર્મુહૂત્ત કહ્યો છે. એ પ્રમાણે તૈઇન્દ્રિય ચૌરિન્દ્રિય અને સમૂમિ પંચેન્દ્રિય તિર્યંચ એ દરેકના જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અંતમુહૂત્ત વિરહકાળ કહ્યો છે.' પછ
આ પ્રમાણે જીવસ્થાનમાં અનેક જીવાશ્રિત ઉત્પત્તિ માયિ ત કહ્યું. હવે તેજ જીવસ્થાનકામાં એક છવાશ્રયી તનુ પ્રતિપાદન કરવા ઈચ્છતા કહે છે—
तसवायरसाहारणअसन्निअपुमाण जो ठिईकालो । सो इयराण विरहो एवं हरियैयराणं च ॥ ५८ ॥
त्रसबादरसाधारणासंज्ञ्यपुंसां (नपुंसकानां ) यः स्थितिकालः । स इतरेषां विरह एवं. हरितेतरेषां च ॥५८॥
અથ—ત્રસ, ભાદર, સાધારણ, અસનિ અને નપુંસકના જે સ્થિતિકાળ તે અંતર સ્થાવ શદ્ધિને વિશ્તકાળ સમજવા. એ રીતે હન્તિ અને અહસ્તિના સમધમાં સમજવું,
ટીકાનુ—પૂવ ની ગાથાઓમાં અનેક જીવાશ્રયી અંતર કહ્યું છે. જેમકે દેવ અગર ન ગતિમાં ભવાંતરમાંથી કાઈ પણ જીવ આવ્યું દેવ કે નરકરૂપે ઉત્પન્ન ન થાય તે કેટલા કા ઉત્પન્ન ન થાય ?