________________
ટીકાનુવાદ સહિત.
૧
તા જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ઠ સમયય ત પ્રાપ્ત કરે છે, ત્યારપછી અવશ્ય અંતર
પડે છે. ૫૪
હવે ઉપશમશ્રેણિ આદિ નિર ંતર કેટલા સમયપર્યત પ્રાપ્ત થાય તે કહે છે— उवसमसेढो उवसंतया य. मणुयंतणुत्तरसुरतं । पडिवज्जंते समया संखेया खवगसेढी य || ५५ ॥
उपशमश्रेणिमुपशान्ततां च मनुष्यत्वमनुत्तरसुरत्वम् । प्रतिपद्यन्ते समयान् संख्येयान् क्षपकश्रेणि च ॥५५॥
અથ——ઉપશમશ્રેણિ, ઉપશાંતપણું, મનુષ્યપણુ, અનુત્તરસુરપણું, અને ક્ષેપકમેણિ આ સઘળાભાવાને સખ્યાતા સમયપ ત પ્રાપ્ત કરે છે.
ટીકાનુ—ઉપશમશ્રેણિ, ઉપશાંતપણુ-ઉપશાંતમેહ ગુણસ્થાનક, પચેન્દ્રિયગજ મનુષ્યત્વ અનુત્તરસુરત્વ, ઉપલક્ષણથી અતિષ્ઠાન-સાતમી નારકીના ઈંદ્રક નકાવાસમાં નારીપણું, તથા ક્ષમણિ આ સઘળા ભાવેને અનેક જીવા નિર`તર પ્રાપ્ત કરે તેા જવન્યથી સમયમાત્ર પ્રાપ્ત કરે છે. એક કે અનેક જીવા તે તે ભાવેને પ્રાપ્ત કરી બીજે સમયે કેđપણુ જીવ તે તે લાવાને પ્રાપ્ત ન કરે તે આશ્રયી જન્ય સમયકાળ ઘટે છે. અને ઉત્કૃષ્ટથી સખ્યાતા સમય પત પ્રાપ્ત કરે છે. ત્યાર પછી અવશ્ય અતર પડે છે,
'કારણ કે આ સઘળા ભાવાને પ્રાપ્ત કરનાર ગભજ મનુષ્યેાજ છે, અને તે સખ્યાતાજ છે.
જો કે પ્રતિષ્ઠાન નરકાવાસમાં તિર્યંચા પશુ જાય છે પર'તુ તે નરકાવાસે માત્ર લાખ રાજનને જ હાવાથી તેમાં સખ્યાતાજ નારકીએ. હેાય છે, એટલે તિય ચ મનુષ્ચામાંથી જનારા પણ સખ્યાતા જ હોય છે. તેમજ ત્યા જવાને નિરંતર કાળ ઉત્કૃષ્ટથી સંખ્યાતા સમયના જ કહ્યો છે.
તથા ગર્ભજ મનુષ્યમાં પશુ જે કે ગમે તે ગતિમાંથી આવી શકે છે, પરંતુ ગર્ભ જ મનુષ્યની સખ્યા સખ્યાત પ્રમાણુ હોવાથી આવનાર જીવે પણ સખ્યાતા જ સમજવા,
ચાપનમી ગાથામા પ્રતિષ્ઠાન નરકાવાસ અને અનુત્તર સુર માટે કર્યું ન હતું તે આ ગાથામાં કહ્યું છે. પપ
પહેલા નિરંતર આઠ સમયપર્યંત સિહત્ત્વ પ્રાપ્ત કરે છે, એ કહ્યું છે. તેમાં આઠ સમય-પર્યંત કેટલા મેાક્ષમાં જાય ? તેમ સાત છે વિગેરે સમયપર્યંત કેટલા મેક્ષમાં જાય ? એ શિષ્યની શકા દૂર કરવા અને વિશેષ નિર્ણય કરવા કહે છે
बत्तीसा अडयाला सट्ठी वावतरी य चुलसीई । छन्नउइ दुअटूसयं एगाए जहुत्तरे समए ॥ ५६ ॥