________________
૧૯૬
પંચમહ-દ્વિતીયાર જયારે પર્યાપ્ત મનુષ્ય અથવા પર્યાપ્ત સંજ્ઞ પંચેન્દ્રિય તિથે પૂર્વના સાતે ભવોમાં પૂકેટિ વર્ષના આયુવાળા થાય, અને આઠમા ભાવમાં ત્રણ પાપમના આયુવાળા થાય, ત્યારે તેઓને સાત પૂવું વર્ષ અધિક ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કાળ થાય છે.
હવે અપર્યાપ્ત મનુષ્ય અપર્યાપ્ત મનુષ્યપણે ઉપરા ઉપરી ઉત્પન્ન થાય તે કેટલે કાળ ઉત્પન્ન થાય તે કહે છે-અપર્યાપ્ત અનેક મનુષ્ય અપર્યાપ્ત મનુષ્યપણે નિરંતર ઉત્પન્ન થાય તે તેઓને નિરંતર ઉત્પન્ન થવાને કાળ પાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે, એટલે કે એટલા કાળ પર્વત તેઓ નિરંતર ઉત્પન્ન થઈ શકે છે, ત્યારપછી અસર પડે છે.
તથા વારંવાર ઉત્પન્ન થતા એક અપર્યાપ્તા મનુષ્યને કાળ જધન્યથી પણ અતમુહૂર્ત અને ઉ&થી પણ અંતર્મુહૂર્ત છે એટલે કે કેઈપણ એક અપર્યાપ્ત મનુષ્ય ઉપરા ઉપરી અપર્યાપ્ત મનુષ્ય થયા કરે છે તેનો જઘન્ય કાળ પણ અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ કાળ પણ અંતમુહૂર્ત છે. તેઓ નિરતર જેટલા ભવ કરે તેને સઘળે મળી અંતમુહૂર્ત જ કાળ થાય છે. ૪૭ હવે પુરુષવાદની કાયરિથતિ કહે છે–
पुरिस सन्नि सयपुहुत्तं तु होइ अयराणं । थी पलियसयपुहुत्तं नपुंसगत्तं अणंतद्धा ॥४॥
पुरुषत्वं सज्ञित्वं शतपृथक्त्वं तु भवत्यतराणाम् ।
स्त्रीत्वं पल्यशतपृथक्त्वं नपुंसकत्वमनन्ताद्धा ॥४८॥ અથ–પુરુષપણાને અને સંક્ષિપણને શતપૃથકત્વ સાગરોપમ કાળ છે. સીપણાને શતપૃથવ પલ્યોપમ, અને નપુસકપણને અનંત કાળ છે.
ટીકાતુ –વચમાં અલ્પ પણ અંતર પડ્યા વિના નિરંતર પુરુષણ પ્રાપ્ત થાય તે જઘન્યથી અંતમુહૂત અને ઉત્કૃષ્ટથી શતપૃથકત્વ સાગરેપમ પર્યત પ્રાપ્ત થાય છે, ત્યાર પછી અવશ્ય વેદાતર થાય છે. ગાથામાં મૂકેલ “તું” શબ્દ અધિક અર્થને સુચક હોવાથી કેટલાક વર્ષ અધિક શતપૃથકાવ સાગરોપમ સમજવા.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હે પ્રભો! પુરુષને પુરષદપણામાં કેટલે કાળ જાય ? હે ગૌતમ! જઘન્યથી અતિમુહૂત, ઉત્કૃષ્ટથી કંઈક અધિક શતપૃથ૦ સાગરોપમ કાળ જાય
૧ સ્ત્રીને જઘન્ય સમય કહ્યો તેમ પુરુષને કાળ ઘટે નહિ. કારણ કે અહિં પુરૂષ છે અને શ્રેણિમાં મરણ પAી અનુત્તર વિમાનમાં જાય ત્યાં પણ પુરુષ જ થવાનું છે. અતણું દૂત એવી રીતે ઘટે કે કોઈ અન્યદિ પુરુષદમાં આવી અંતિદૂત રહી મરી અન્ય વેદે જાય. અંતમુહૂથી આયુ અલ્પ ન હોય તેથી તેને જધન્ય અંતર્મુહૂર્ત જ કાળ હોય છે. જો કે વેદની કાયસ્થિતિમાં દ્રષ્યની વિવેક્ષા છે. ભાવની નથી કારણ કે ભાવદ અંત પરાવર્તન પામે છે. છતા સ્ત્રીવેદને જધન્ય કાય સ્થિતિ કાળ બતાવતા ભાવદ લીધા હોય તેમ લાગે છે. કારણ કે તે સિવાય સમયકાળ ઘટતો નથી