________________
ટીકાનાંમાં, સહિત, '
તાત્પર્ય એ કે જેટલા કાળે લેાકાકાશમાં રહેલા સઘળા પરમાણુઓને આઢારિકાદિમાંથી વિક્ષિત કાઇપણ એક શરીરૂપે પરિશુમાવીને મૂકતાં જેટલે કાળ થાય તેટલા કાળને સૂક્ષ્મદ્રવ્યપુદ્ગલપરાવર્ત્ત ન કહે છે,
અહિ' આદર અને સૂક્ષ્મમાં એટલે વિશેષ છે કે બાદમાં આકારિક વૈક્રિયાદિ જે જે રૂપેજગત્તિ સઘળા પરમાણુઓને પણિમાવે તે સઘળાના પરિણામ ગણાય છે, અને સૂક્ષ્મમાં આદ્યાશ્મિરૂપે પરિણામાવતાં વચમાં વક્રિયપણે પરિણમવે તે તેને તે રૂપે પરિણામ ગણાતા નથી, કાળ તા ગણાય જ છે. બાદરમાં આડા અવળા પણ સાતેપણે જગત્તિ સઘળા પરમાણુને પરિણુમાવવાના હોય છે, સૂક્ષ્મમાં કાઈપણ એક રૂપે પશુિમાવવાના હાય છે.
અહિ' પુદ્ગલપરાવન એ સાર્થક નામ છે, આત્મા ઐદારિકાદિરૂપે અથવા વિવક્ષિત કોઈપણ એક શરીરરૂપે જગત્તિ સઘળા પરમાણુને જેટલા કાળે પશુિમાવીને મૂકે તેટલા કાળને પુદ્ગલપરાવર્ત્તન કહે છે.
આ શબ્દનું વ્યુત્પત્તિ નિમિત્ત છે, આ વ્યુત્પત્તિનિમિત્ત વડે પોતાના એક અર્થમાં સમ ન્યાયસંબંધ રહેનાર પ્રવૃત્તિનિમિત્તરૂપ અન તઉત્સર્પિણી અવસર્પિપણી પ્રમાણુ કાળ સમજવા. તેથી ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત્તનાદિમાં પુદ્ગલાના પરાવર્ત્તનના અભાવ હાવા છતાં પણ તેનુ પ્રવૃત્તિનિમિત્ત જે અનંત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ કાળ વિદ્યમાન હોવાથી પુદ્દગલપરાવર્ત્તન શબ્દ ક્ષેત્રાદિમાં પણ પ્રવતે તે કાઇ પણ જાતના વિશેષ નથી.
જેમ ગા શબ્દ જે જાય તે થાય એ મય મા ગમ, ધાતુ ઉપરથી ઉત્પન્ન થયેલા છે. આ તેનુ વ્યુત્પત્તિનિમિત્ત છે. પશુ એ અમાં તે શબ્દ પ્રયત્તતા નથી. કારણ કે ગતિ કરનાશ સઘળા ગાય કહેવાતા નથી પરંતુ ગમનરૂપ વ્યુત્પત્તિનિમિત્ત સાથે એકજ અર્થ માં સમવાય સબધ રહેનાર એટલે કે જેની અંદર વ્યુત્પત્તિનિમિત્ત રહે છે તેનીજ અંદર સમવાય સબંધ રહેનાર ખરી, ખુ°ધ, પુંછઠ્ઠું અને ગળાની ગાઇડીરૂપ પ્રવૃત્તિનિમિત્ત જણાય તે એટલે કે ખરી ગળકમલ આદિ જેની અંદર હાય તે ગાય કહેવાય છે. તેથી જવાની ક્રિયા ન કરતી હાય છતાં ગાયના પિંડમાં પ્રવૃત્તિનિમિત્તના સદ્ભાવ હોવાથી ગાય એ શબ્દ પ્રવર્તે છે. આ પ્રમાણે ક્ષેત્રાહિ યુગલ -પરાવર્ત્તન માટે પણ સમજવું,
૧ વ્યુત્પત્તિ નિમિત્ત એટલે શબ્દ ઉપરથી નીકળતા અથ
પુદ્દગલપરાવત્ત નના પુદ્દગલ-પહલેાને ગ્રહણ કરી ઔહારિકાદિપણે પરાવતન-પરિણુમાવી પરિણામાથી જેની અંદર મૂકે તે પુદ્ગલપરાવર્ત્તન એ શબ્દ ઉપરથી નીકળતા અર્થ છે. આ અથ બ્ય યુગલપરાવાનમાં ઘટે છે, પરંતુ ક્ષેત્રાદિ પુદ્દગલપરાનત્ત નામાં ઘટતા નથી. કારણ તેમાં પુદ્ગલેને મહેણુ કરવાનાં નથી. ત્યારે ત્યાં તેનું પ્રવૃત્તિનિમિત્ત જે કાળ તે ઘટે છે.
શબ્દ ઉપરથી ગમે તે અર્થ નીકળે છતાં જે અર્થમાં તે પ્રવર્તે તે તેનું પ્રવૃત્તિનિમિત્ત કહેવાય છે જેમકે પકમાંથી ઉત્પન્ન થાય તે પજ આવા શબ્દના અથ છતાં તેની કમળ અર્થમાંજ પ્રવૃત્તિ થાય છે. તેમ અહિં પુદ્ગલપરાવત્તનના શબ્દાર્થ ગમે તે થાય પરંતુ તે અનંત ઉત્સર્પિણી અવસર્પિણી જે કાળ તે અથમાં એ ઘટે છે. એટલે ક્ષેત્રાદિમાં પુદ્ગલનું શ્રહણુ નહિ હોવા છતાં પશુ પુદ્દગલ પરાવતન શબ્દની પ્રવૃત્તિમાં જોઇ-વિરાધ આવતા નથી.