________________
શિકાનુવાદ સહિત
સાતમી નરકથ્વીને નારકી સાસ્વાદન ગુણસ્થાનકને છોડીને જ તિય"ચમાં ઉત્પન થાય છે, માટે છઠ્ઠી નરકમૃથ્વીનું ગ્રહણ કર્યું છે.
તથા સાસ્વાદનગુણસ્થાનકે વત્તતા કેટલાએક તિય અથવા મનુષ્યો તિછીલેકમાંથી ઉપર લેકાંત નિષ્કામાં-ત્રસનાડીના છેડે રહેલા લેકાંત પ્રદેશમાં ઉત્પન્ન થાય છે, એટલે તેઓને સાત રાજની સ્પર્શન થાય છે. આ પ્રમાણે સરવાળે સાચ્છાદન ગુણસ્થાનકવર્તિ આત્માઓને સામાન્યથી બાર રાજની સ્પશના સંભવે છે. • •
અહિ એક જીવ આશ્રય સ્પર્શનાને વિચાર કરતા નથી, પરંતુ એક ગુણસ્થાનક આશ્રય વિચારે છે. તેથી અનેક જીવ આશ્રયિ બાર રાજેની સ્પર્શના થાય છે, માટે અહિં કોઈ દોષ નથી. [, અહિં પ્રાથા સાસ્વાદનભાવને પ્રાપ્ત થયેલા આત્માઓની અધોગતિ થતી નથી, એટલે કે સારવાદન ગુણસ્થાનક લઈને પ્રાયઃ કેઈ છે અધોગતિમાં જતા નથી, માટે બાર રાજની સ્પનાનું પ્રતિપાદન કર્યું છે.'
કદાચ જે સાસ્વાદન ગુણસ્થાનકવાળાઓની અધોગતિ પણ થાય તે અલેકના નિષ્ફટાદમાં પણ તેની ઉત્પત્તિને સંભવ હવાથી ચૌદરાજની પશન સંભાવે. પણ તેય. થતું નહિ હેવાથી બારાજની જ સ્પર્શના કહી છે. ૩૨ હવે અપૂર્વકરણદિની સજાને કહેવા ઈચ્છતા કહે છે
उवसामय उवसंता सवढे अप्पमत्तविरया य । गच्छन्ति रिउगईए पुंदेसजया उबारसमे ॥३३॥
૩૫માં ૩૫શાન્તા હશે કવિતા
રીતિ સવા પુરીયા દ્વારા રૂા . અથ– ઉપશમક, ઉપશાંત અને અપ્રમત્ત તથા પ્રમર વિરત આત્માઓ ઋજુગતિવડે સર્વીથ સિહ મહાવિમાનમાં ઉત્પન્ન થાય છે, તેઓ આશ્રય સાતરાજની પર્શના સંભવે છે. તથા મનુષ્યરૂપ દેશવિરતિ છે બારમા દેવલોકમાં ઉત્પન્ન થાય છે, તેઓ આશ્રયી છે આજની પેશના થાય છે. ૩૩
ટકાનુ –ઉપશમ એટલે ઉપશમશ્રેણિપર આરૂઢ થયેલા અપૂર્વકરણ, અનિવૃત્તિનાદરસં. પરાય, અને સ્લમ સપરાયવર્તિ આત્માઓ, ઉપશાંત એટલે ઉપશાંત ગુણસ્થાનકવરિ આત્માએ, અપ્રમત્ત સંયત સાધુઓ, અને બીજા પાકના અંતે ગ્રહણ કરેલ “ચ” શબ્દથી અપમભાવાભિમુખ પ્રમત્ત સંવત સાધુઓ આ સઘળાઓને ઋજુગતિવડે સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં ઉત્પન્ન થતાં સાત રાજની રાશના સંભવે છે.
પકણિ પર આરૂઢ થલા અપૂર્વકરણદિ ગુણરથાનકવર્તિ આત્માએ મરણ પામતા