________________
૬૬
પ“ચસ મહ–દ્વિતીયદ્વાર
એ પ્રમાણે મરણુ સમુદ્લાતને પ્રાપ્ત થયેલા આત્મા આયુકમના પુદ્ગલાના ક્ષય કરે છે. વૈક્રિય સમુદ્લાત કરતા આત્મા પેાતાના પ્રદેશાને શરીરથી અહાર કાઢીને તે પ્રદેશના જાડાઈ-પહાળાઈ વડે પેાતાના શરીર પ્રમાણ અને લ'બા વડે સખ્યાતા ચેાજન પ્રમાણુ ઈંડ કરે છે. દંડ કરીને વૈક્રિય શરીરનામક્રમનાં પુદ્ગલાના પહેલાની જેમ ક્ષય કરે છે.
કહ્યું છે કે- નક્રિય સમુદ્લાત કરે છે, કરીને સખ્યાતા ચૈાજન પ્રમાણ આત્મપ્રદેશના દ’ડ રચે છે, રચીને સ્થૂલ પુદ્ગલાના નાશ કરે છે.?
તેજસ અને આહારક સમુદ્લાત વૈક્રિય સમુદ્લાતની જેમ સમજવા, એટલુ' વિશેષ કે તૈજસ સમુહ્વાન કરતા આત્મા તેજસનામકર્મના પુદ્ગલના ક્ષય કરે છે, અને આહારક સમુદ્ધાતમાં આહારક શરીર નામકમનાં પુદ્ગલાના ક્ષય કરે છે.
વૈક્રિય અને આહારક એ અને સમુદ્દાત તે તે શરીર વિષુવે ત્યારે હોય છે, અને તેજોલેશ્યા સમુદ્દાત કાઇ જીવ પર તેજોલેશ્યા મૂકે ત્યારે હાય છે.
દેવળિસમુદ્દાત કરતા કેવળ ભગવાન શાતા અશાતાવેદનીય, શુભ અશુભ નામક્રમ અને ઉચ્ચ નીચ ગાત્રકમનાં પુદ્ગલાને ક્ષય કરે છે. કેવળ સમુદ્દાત સિવાય શેષ સઘળા સસુધાતાના અંત હૂંત્ત કાળ. માત્ર કેવળિસમુદ્ધાતના આઠ સમય કાળ છે,
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે હું પ્રલા ! વેદના સમુદ્લાત કેટલા સમય પ્રમાણુ કહ્યો છે? હે ગૌતમ ! અસખ્યાતા સમયપ્રમાણુ અતર્મુહૂત્તના કહ્યો છે. એ પ્રમાણે મહારક સમ્રુદ્ ઘાત પ"ત સમજવું, હું પ્રલા ! કેળિસમુદ્દાત કેટલા સમયપ્રમાણુ કહ્યો છે ? હું ગૌતમ ! આઠ સમય પ્રમાણુ કહ્યો છે.’
હવે આ સમુદ્દાતાને ચારે ગતિમાં વિચાર કરે છે.
મનુષ્યગતિમાં સાતે સમુદ્લાતા હોય છે. કેમ કે મનુષ્યમાં સઘળા ભાવાના સ‘ભવ છે. દેવગતિમાં શરૂઆતના પાચ સમુઘાતા હોય છે. આહારક અને દેવળિ સમુદ્લાત હતા નથી. કેમકે દેવગતિમાં ચૌદ પૂર્વનુ અધ્યયન અને ક્ષાયિકભાવનું જ્ઞાન દર્શન અને ચારિત્ર હાતાં નથી. નરગતિમાં આદિના ચાર હેાય છે. તેજોલેશ્યા લબ્ધિ ન હોવાને કારણે તેજસ સમુદ્લાત પણ તે ગતિમાં હાતા નથી. તિય ચગતિમાં વૈક્રિયલબ્ધિવાળા સન્નિપાંચેન્દ્રિય અને વાયુકાયને છેાડીને શેષ થવાને આદિના ત્રણ સમુદ્લાતા હૈાય છે, તેને વૈક્રિય લબ્ધિ પણ હાતી નથી તેથી ૨૭
વૈક્રિયલબ્ધિવાળા સન્નિ પચેન્દ્રિય અને વાયુકાયના સબંધમાં વિશેષ કહે છે— पंचिदियतिरियाणं देवाण व होंति पंच सन्नोणं । वेव्वियवाऊणं पढमा चउरो समुग्धाया ||२८||
૧ સમુદ્ધાતનું વિશેષ સ્વરૂપ પ્રજ્ઞાપના સૂત્રના સમુદ્દાત પદ્મમાંથી અને લેપ્રકાશના ત્રીજા સગ માથી જોઇ લેવુ.