________________
ટીનવાઈ સહિત *
૧૫
શ્રેણિના એક એક ખંડને એક એક મનુષ્ય ગ્રહણ કરે, જે એક મનુષ્ય વધારે હોય તે સંપૂર્ણ શ્રેણિને ગ્રહણ કરી શકે. એક બાજુ અસંખ્યાતી ઉત્પસાિપણી અવસર્પિણીના જેટલા સમય થાય તેટલા ઉત્કૃષ્ટપદે મનુષ્ય કહા. બીજી બાજુ અશુલપ્રમાણુ ક્ષેત્રના પેલા મૂળના ત્રીજ મૂળ સાથે ગુણતાં આવેલા આકાશપ્રદેશપ્રમાણ સૂચિશ્રેણિના જેટલા ખડા થાય, તેમાંથી એક ન્યૂન કરીએ તેટલા કહ્યા. .
તેથી અહિં શંકા કરે છે કે--આવડા આવડા વડે એક શ્રેણિને અપહાર કરીએ તે તેને અપહાર કરતાં અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાલ કેમ જાય? આચાર્ય મહારાજ ઉત્તર આપે છે કે ક્ષેત્ર અત્યંત સૂક્ષમ હાવાથી. સૂત્રમાં પણ કહ્યું છે-કાલ અત્યંત સક્ષમ છે, તેનાથી પણ અત્યંત સૂક્ષમ આકાશપ્રદેશરૂપ ક્ષેત્ર છે. એક અંશુલ પ્રમાણ ક્ષેત્રમાં એટલા બધા આકાશ પ્રદેશ રહ્યા છે, કે તેમાંથી પ્રતિસમય એક એક આકાશપ્રદેશ લેવામાં આવે, તે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ જાય. માટે કાલથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમય પ્રમાણ મનુષ્ય છે. * ક્ષેત્રથી સૂચિશ્રેણિના એક અંગુલ પ્રમાણુ ક્ષેત્રના પ્રદેશના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળવડે ગુણતા જેટલા પ્રદેશ થાય તેટલા પ્રમાણવાળા સૂચિણિને જેટલા ખડે થાય તેમાંથી એક એ છે કરીએ તેટલા ઉત્કૃષ્ટપદે મનુષ્ય છે. ૨૧ ( આ પ્રમાણે અપર્યાપ્ત સૂકમ એકેન્દ્રિયાદિ ભેદે ચૌદે જીવલેનું પ્રમાણ કર્યું. હવે ગુણસ્થાનકના ભેરે ચઢ ભેદનું પ્રમાણ કહે છે
सासायणाइ चउरो असंखा अणंतया मिच्छा। कोडिसहस्सपुहुत्तं पमत्त इयरे उ थोवयरा ॥२२॥
सास्वादनादिश्चत्वारोऽसंख्या अनन्ता मिथ्यादृष्टयः ।
कोटिसहस्रपृथक्त्वं प्रमचा इतरे तु स्तोकतराः ॥२२॥ અર્થ–સાસ્વાદનાદિ ચાર અસંખ્યાતા છે, મિથ્યાણિ અનંત છે, હજારોડ પૃથકાવ પ્રમત્ત સયત છે, અને અપ્રમત્ત સંયત તેનાથી અહ૫ છે.
ટીકાનુ–સારવાદન સમ્યગ્દષ્ટિ, મિશ્રષ્ટિ. અવિરતસમ્યગ્દષ્ટિ, અને દેશવિરતિ એ ચારે શણાનકે વર્તતા છ અસંખ્યાતા અસંખ્યાતા છે. કારણ કે એ પ્રત્યેક ગુણસ્થાનવર્તિ છે વધારેમાં વધારે ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ રશિપ્રમાણ છે. મિથ્યાષ્ટિ છે અનત છે, કેમકે તેઓ અનત હૈકાકાશ પ્રદેશ પ્રમાણ છે.
તથા પ્રમત્ત સંયત જધન્યથી પણ ક્રેડ સહસ પૃથફવ પ્રમાણ અને ઉદરથી પણ કેડ ચહ પૃથકાવ પ્રમાણ છે.
બેથી નવ સુધીની સંખ્યાને પ્રથમ વા કહે છે. એ જૈન સિદ્ધાંતને પારિભાષિક શબ્દ છે.