________________
કાનુવાદ સહિત,
૧૫૭
અથવા આ પૂત રાશિના છનું છેદનક થાય છે. છેદક એટલે અર્ધી અર્ધા કરવા છે. એટલે કે ઓગણત્રીસ અંકપ્રમાણ રાશિનું પહેલીવાર અર્ધ કરીએ, બીજી વાર તેનું અર્ધ કરીએ, ત્રીજી વાર તેનું અર્થ કરીએ, એમ અઈ અઈ છ—વાર કરીએ ત્યારે અનુમી વારે એક આવે,
એને ઉધી રીતે કહીએ તે છ— વાર ઠાણ બમણા કરવા. જેમકે-એકને એક બે, બેને એ ચાર, ચાર ચાર આ8, એમ છ— વાર બમણા બમણા કરતા છનનુમી વારે પૂર્વોક્ત રાશિ આવે.
છનું છેદનક કેમ થાય તે કહે છે-પહેલા વર્ગના બે છેદન થાય, પહેલું છેદનક છે, બીજું છેદનક એક બીજા વર્ગના ચાર છેદન થાય. એટલે કે બીજા વર્ગની સંખ્યાને અર્ધ અર્ધ ભાગ ચારવાર થાય. જેમકે-પહેલું છેદનક આઠ, બીજું છેદનક ચાર, ત્રીજું છેદનક છે, ચિહ્યું છેદનક એક. આજ રીતે ત્રીજા વર્ગના આઠ છેદન, ચોથા વર્ગનાં સેળ છેદનક, પાંચમાં વગના બત્રીસ છેઠનક, અને છઠાવના સહ છેદન થાય. ગર્ભજ મનુષ્યની સંખ્યા પાંચમા અને છઠ્ઠી વગના ગુણાકાર જેટલી હેવાથી તે સંખ્યામાં પાંચમા અને છઠ્ઠા એ બંને વર્ગના જનકે આવે. પાંચમા વર્ગનાં અરીસ અને છઠ્ઠા વર્ગનાં ચોસઠ હેવાથી બંનેને સરવાળે કરતાં છનુ છેદન કે પૂર્વોક્ત રાશિમાં થાય.
આ કઈ રીતે જાણી શકાય? એમ પૂછતા હો તે કહીએ છીએ જે જે વગને જે જે વર્ગ સાથે ગુણાકાર કરીએ અને ગુણાકાર કરતાં જે સંખ્યા અને તેમાં તે બંને વર્ગમાં છેદનકે ઘટે છે. જેમ પિલા વર્ગને બીજા વર્ગ સાથે ગુણતા જે સંખ્યા આવે તેમાં પેલા વગરના છે અને બીજાના ચાર કુલ છ છેદન કે સંભવે છે. તે આ પ્રમાણે
પિતા અને બીજે વગને ગુણાકાર ચાસઠ થાય છે. તેનું પિલું છેદન બત્રીસ, બીજું સળ, ત્રીજું આઠ, શું ચાર, પાંચમું છે, અને છઠું એક, એમ છ છેદનકે થાય છે. એમ અન્યત્ર પણ જાણવું. એજ પ્રમાણે પાંચમા અને છઠ્ઠા વર્ગના ગુણાકારમાં પાંચમા વર્ગના બીસ અને છઠ્ઠા વર્ગનાં ચોસઠ બને મળી છનું છેદનકે આવે છે.
આ પ્રમાણે એકજ રાશિને શિષ્યની બુદ્ધિને પકઈ થાય માટે ત્રણ રીતે પરમગુરુમહારાજે ઉપદે છે.
અનુગારસૂત્રમાં કહ્યું છે કે-જઘન્યપદે મનુષ્યો સંખ્યાતા ક્રોડ છે. ત્રીજા કમલપદથી ઉપર અને ચોથા યમલપદની નીચે છે. અથવા છઠ્ઠા પગને પાંચમાં વર્ગ વડે ગુણતાં જે આવે તેટલા છે. અથવા છનુ છેદનક આપનાર એ રાશિ છે.”
હવે જે ગજ અને સંમમિ અપર્યાપ્ત છ છે તે અને કોઈ વખત હોય છે, કઈ વખત નથી પણ હતા. કારણકે ગર્ભજ અપર્યાપ્તનું જઘન્ય એક સમય અને ઉકઈ ભાર મુહુર્ત અતર છે, અને સમૃમિ અપર્યાનું જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ગ્રેવીસ સિફ અંતર છે. અપર્યાપ્ત અંતર્મહત્તના આયુવાળા હોય છે. તેથી અંતર્મુહર્ત પછી