________________
૧૩
"ચલ
પ્રથમકાર
અપર્યાપ્ત તથા સંક્ષિપંચેન્દ્રિય પર્યાપ્ત એ સર્વ પ્રકારના છ પૂર્વ ઉત્પન્ન થયેલા નિરંતર વિદ્યમાન હોય છે. પરંતુ ઉત્પન્ન થતા હોય છે, તેમ નથી પણ હતા.
ગાથામાંના “તું” શબ્દ અનેકાર્થક હેવાથી સંગ્નિ લબ્ધિ અપર્યાપ્તા પૂર્વ ઉત્પન્ન થયેલા તથા ઉત્પન્ન થતા એમ બંને પ્રકારે ભજનીય છે એટલે કે ઉત્પન્ન થયેલા હોય છે તેમ નથી પણ હતા.
પ્રશ્ન—ઉત્પન્ન થતા હોય છે તેમ નથી પણ હતા, એમ શી રીતે જાણી શકાય? ઉત્તરલબ્ધિ અપર્યાપ્ત સંક્ષિને સ્થિતિકાળ અંતમુહૂર્ત પ્રમાણ છે, કારણ કે તેઓનું આયુ તેટલુંજ હોય છે. અને તેઓને ઉત્પત્તિ આ શયિ વિરહાકાળ બાર મુહૂર્તનો છે. હવે ઉત્પન થયા પછી વિરહકાળ પડે, અને ઉત્પન્ન થયેલા પિતાનું આયુ પૂર્ણ કરી મરણ પામે તે કંઈક અધિક અગીઆર મુહુ પર્વત એક પણ લબ્ધિ અપર્યાપ્ત સંસિ પંચેન્દ્રિય પૂર્વે ઉત્પન્ન થયેલ કે ઉત્પન્ન થતો હોઈ શકે નહિ. તેથીજ પૂર્વ ઉત્પન્ન થયેલાની પણ ભાજના જણાવી છે.
શંકા-બેઈન્દ્રિય તેઈન્દ્રિય ચઉરિન્દ્રિય અસત્તિ પચેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્ત પણ અંતમુહૂર્તના આયુવાળા છે, અને વિરહ પણ અંતમુહૂર્તને અન્યત્ર કહેવાય છે. તે તેઓ પણ પૂર્વે ઉત્પન્ન થયેલા ભજનાએ કેમ ન હોય? એટલે કે લબ્ધિ અપથીત સંઝિની જેમ તેઓ પૂર્વે ઉત્પન્ન થયેલા હોય કે ન પણ હૈય એમ કેમ ન બને?
ઉત્તર-અહિં કઈ છેષ નથી. કારણ કે વિરહમાળથી તેઓના આયુન અંતમુહૂત મહું છે. એટલે વિરહકાળ પૂર્ણ થવા છતાં પણ પૂર્વના ઉત્પન્ન થયેલા છે વિદ્યમાન હોય છે, તેથીજ પૂર્વે ઉત્પન્ન થયેલા છે આશ્રયી ભાજના કહી નથી.
પ્રશ્ન-વિરહકાળથી આયુનું અંતમુહૂત મોટું છે એ શી રીતે જાણી શકાય?
ઉત્તર–અન્ય ગ્રંથમાં કઈ કઈ રાશિઓ નિત્ય છે, એનો જ્યાં વિચાર ચાલ્યા છે, ત્યાં જે નિત્યાશિઓ ગણાવી છે, તેની સાથે લષિ અપર્યાપ્ત બેઈન્દ્રિયાદિની પણ ગણના કરી છે. અને એ ગણના ત્યારેજ થઈ શકે કે વિરહકાળથી આયુનું અંતર્મુહૂર્ત મોટું હોય. ૫
આ પ્રમાણે જીવના ચૌદે લેને સત્પદપ્રરૂપણા વડે વિચાર કરીને હવે તે ચૌદ ભેદમાંના છેલલા લેને ચૌદ ગુણસ્થાનકના દે ચૌદ પ્રકારે સત્પદપ્રરૂપણા દ્વારા વિચાર કરવો જોઈએ તેથી ગુણસ્થાનેજ યાદપ્રરૂપણા વડે વિચારે છે–
मिच्छा अविरय देसा पमत्तअपमत्तया सजोगि य । सव्वद्धं इयरगुणा नाणाजीवेसु वि न होति ॥६॥
मिथ्यादृष्टयोऽविरतदेशविरताः प्रमवाप्रमत्तकाः सयोगी च । सद्धिामितरगुणा नानाजीवेष्वपि न भवन्ति ॥ ६ ॥