________________
૧૩૨
પસહ-હિતી દ્વારા તેમાં ઔદયિકભાવે મનુષ્યગતિ આદિ, ઔપશમિકભાવે ચારિત્ર, ક્ષાવિકભાવે સમ્યફલ, ક્ષાપથમિકભાવે મતિજ્ઞાનાદિ, અને પરિણામિકભાવે જીવ અને ભવ્યત્વ હેય છે.
આ પ્રમાણે અવાંતર ભાંગાના ની અપેક્ષાએ કુલ પંદર ભંગ ઘટે છે.
કહ્યું છે કે– દયિક ક્ષાપશમિક અને પરિણામિક એ એક ભગ ચાર ગતિના ભેદે ચાર પ્રકારે છે. એ ત્રણની સાથે ક્ષાયિક જોડતાં ચતુરાશિ ભગના પણ ચાર ભેદ થાય છે. અથવા ક્ષાયિકાને સ્થાને ઉપશમ જોડતાં પણ ચાર ગતિના ભેદે ચાર ભેદ થાય છે. ૧ આ પ્રમાણે બાર તથા ઉપશમશ્રેણિને પચચેગિ એક લંગ, કેવળિ મહારાજને ત્રિક રાશિ એક ભંગ, અને સિદ્ધને કિ સચાગિ એક લગ, આ પ્રમાણે સાત્રિપાલિકભાવના પંદર ભેદ ઘટે છે.” ૨,
આ પ્રમાણે પંદર ભંગની અપેક્ષાએ ધિક ત્રિક ચતુષ્ક અને પાચકરૂપ સાવિપાતિકભાવચુક્ત જ હોય છે. ગાથામાં એજ હકીકત કહી છે. “સુવિઘવારની બે ત્રણ વાર અને પાંચ ભાવવડે યુક્ત છ હાથ છે.
આ પ્રમાણે ભાવે સવરૂપ, તેના હિક સંગે થતા ભાંગા, તથા કયા કયા ભાંગાએ કેવી રીતે ઘટે છે તે કહ્યું. હવે ત્રીજી ગાથામાં જ કયાં રહે છે? એ પ્રશ્નના ઉત્તરમાં છે શરીરમાં રહે છે એમ કહ્યું છે. એ પ્રસંગથી જે છ જેટલા શરીરમાં સંભવે છે તેનું પ્રતિપાદન કરે છે
सुरनेरच्या तिसु तिसु वाउपणिदितिरिक्ख चउ चउसु । मणुया पंचसु सेसा तिसु तणुसु अविग्गहा सिद्धा ॥४॥
सुरनारकाविपु त्रिषु वायुपञ्चेन्द्रियतिर्यञ्चः चतुचतुषु ।
मनुजाः पञ्चसु शेषास्त्रिषु तनुष्वविग्रहाः सिद्धाः ॥ ४ ॥ અર્થ અને નારકે ત્રણ ત્રણ શરીરમાં હોય છે. વાયુ અને પંચેન્દ્રિયતિથ"ચાં ચાર ચાર શરીરમાં હોય છે. મનુષ્ય પાંચ શરીરમાં અને શેષ જીવે ત્રણ શરીરમાં હોય છે. સિદ્ધ ભગવાન અશરીરી છે.
ટકાનુડ–દેવ અને નારદીઓ ત્રણ ત્રણ શરીરમાં હોય છે, અર્થાત તેને ત્રણ ત્રણ શરીર હોય છે. તે ત્રણ શરીરે આૌજય, કામણ અને વૈદિય,
વાયકાયના જીને અને ગર્ભજ પચેન્દ્રિય તિ"ને ચાર ચાર શરીર હોય છે. તેમાં ત્રણ શરીર પૂર્વે કહ્યાં છે અને ચોથું દારિક શરીર હોય છે. અહિં વૈક્રિય શરીર વેદિયલધિ સંપન્ન વાયુકાય અને રાજ તિયાને હેય છે, બધાને હેતું નથી.
મનને પાંચે શરીર હોય છે. તેમાં ક્રિયશરીરક્રિયલબ્ધિવાળાને, અને આહારક