________________
૧૨૯
ટકાવા સહિત.
શાપથમિક ઉપગલબ્ધિ, ક્ષાપથમિક વીલબ્ધિ, સાચવશમિક પંડિતવીર્થલબ્ધિ, એ પ્રમાણે બાલ વિયલબ્ધિ, બાલ૫હિતવીયલબ્ધિ, ક્ષાપશમિક એન્દ્રિયલધિ એ પ્રમાણે ચક્ષુઈન્દ્રિયલબ્ધિ, ધ્રાણેજિયલબ્ધિ, જિહાઈન્દ્રિયલબ્ધિ, સ્પર્શનેન્દ્રિયલધિ ઈત્યાદિ. આ બધા ભાવે ઘાતિકર્મના ક્ષાપશમથી ઉત્પન્ન થયેલા હોવાથી ક્ષયપશમનિષ્પન્ન કહેવાય છે.
૫. પરિણમવું-અવસ્થિત વરતુનું પૂર્વ અવસ્થાના ત્યાગ કરવાવડે ઉત્તરાવસ્થાને કથાચિત પ્રાપ્ત થયું છે, એટલે કે પિતાના મૂળ સ્વરૂપને છોડયા વિના પૂર્વ અવસ્થાના ત્યાગ પૂર્વક ઉત્તર અવસ્થાને પ્રાપ્ત કરવી તે પરિણામ કહેવાય છે.
કહ્યું છે કે પિતાના મૂળ સ્વરૂપને છાયા વિના અથતર-અન્ય સ્વરૂપને પ્રાપ્ત થયું તે પરિણામ કહેવાય. સર્વથા એકજ અવસ્થામાં રહેવું, અથવા સર્વથા અન્ય સ્વરૂપને પ્રાપ્ત થયું, તે રૂપ પરિણામ અહિં જ્ઞાતિઓને ઈષ્ટ નથી.”
પરિણામ શબ્દને સ્વાર્થમાં ઈકણ પ્રત્યય કરવાથી પરિણામ એજ પાણિમિક ભાવ કહે. વાય છે. તેને સાદિ અને અનાદિ એવા બે ભેદ છે. તેમાં ઘી ગેળ ચખા આસ અને ઘટાદિ પદાર્થોની નવા જુનાપણા આદિ અવસ્થાએ, તથા વર્ષધર પર્વત, ભવન, વિમાન, ફૂટ, અને રત્નપ્રભા આદિ પૃથ્વીની પુદગલોના મળવા વિખરવાવડે થયેલી અવસ્થાઓ, તથા ગમનગર- આકાશમાં થતી ભિન્ન ભિન્ન આકૃતિઓ, સંધ્યારાગ, ઉકાપાત, ગજજા, મહિકા-ધુમસ, દિદાહ-દિશામાં દેખાતે અગ્નિ, વિજળી, ચંદ્રપષિચંદ્ર ફરતુ જે ગળ કુંડાળું થાય છે તે, સૂર્ય પરિવેષ, ચંદ્ર-સૂર્યગ્રહણ, ઈન્દ્રધનુષ્ય ઈત્યાદિ અનેક અવસ્થાએ શ્રાદિ પરિણામિક ભાવે છે. કેમકે તે તે જાતના પરિણામો અમુક અમુક વખતે થાય છે વળી તેને નાશ થાય છે. અથવા તેમાં પુદગલેના મળવા વિખરવાવટે ઓછાવત્તાપણુ-રફરે થયા કરે છે. તથા લેકરિથતિ, અલક સ્થિતિ, ભવ્યત્વ, અભવ્યત્વ, જીવવ, ધમતિકાયત્વ ઈત્યાદિરૂપ જે આવે છે તે અનાદિ પરિણામિકભાવે છે. કારણ કે તેના સ્વરૂપમાં કઈ જાતને ફેરફાર થતું નથી. પિતાના સ્વરૂપમાંજ રહે છે
૬ નિપાત એટલે અનેક ભાનું મળવું, તે વડે થયેલ તે સાત્રિપાતિક છો ભાવ છે. તો એ કે ઔદયિકાદિ ભાવેના એ આદિના સાગથી ઉત્પન્ન થયેલ જે અવસ્થા વિશેષ તે સાત્રિપાતિક કહેવાય છે. કોઈપણ જીવમાં એક ભાવ હેત જ નથી, પરંતુ બે ત્રણ ચાર કે પાંચ ભાવે હેાય છે.
૧ મિથ્યાત્વી જીવના વીર્યવ્યાપારને બાલવીર્ય કહેવામાં આવે છે. સમ્યકવી અને દેશવિરતિના વીર્વવ્યાપારને બાયપંડિત, અને સર્વવિરતિ મુનિના વીર્યવ્યાપારને પંડિતવીય લબ્ધિ કહેવામાં આવે છે. આ સઘળી લબ્ધિને સામાન્ય વીર્ષલબ્ધિમાં સમાવેશ થાય છે, પરંતુ સ્પષ્ટતા ખાતર ભિન્ન ગણાવેલ છે.
૨ આ લબ્ધિનો મતિજ્ઞાન લબ્ધિમાં સમાવેશ થઈ જાય છે, કારણ કે આ સઘળા લબ્ધિઓ અતિજ્ઞાનાવરણીયના પશમથી થાય છે. પરંતુ વિરોષ રપષ્ટતા ખાતર જુદી ગણાવેલ છે.
૧ જ્યારે વિક્ષિત પદાર્થના અનેક ભેદે હેય છે અને તે ભેદેમાંના કયારેક કોઈ પણ એક ક્યારેક કેઈ પણ બે એમ યાવત કયારેક દરેક ભેદને વિચાર કરવાનું હોય છે ત્યારે તે વિવણિત
૧૮