________________
ગોરી..* .
૧૨
' (૧૫) અહિં સ્ત્રી અને પુરૂષદમાં પર્યાયત-અપર્યાપ્ત અસંક્ષિા અને સંપત્તિ પચે' 'ન્દ્રિય એમ ચાર વદે કહ્યા છે. અને ભગવતી સૂત્ર વગેરેમાં અસંસીનાં બને
જીવરથાનેમાં નપુંસકદ જ કહો છે. પ્ર-૨૮ મિશ ગુણસ્થાનકે જ્ઞાન હોય કે અજ્ઞાન? ઉજો આ ગુણસ્થાનકે સમ્યકૃત્વમેહનીય ભાગ ઉદયમાં વધુ હોય તે મુખ્યત્વે જ્ઞાન
અને જે મિથ્યાત્વ મોહનીયને ભાગ વધારે ઉદયમાં તે મુખ્યત્વે અજ્ઞાન, અને જે બનેને સરખે ભાગ ઉદયમાં હોય તે અજ્ઞાન મિશ્રિત જ્ઞાન હોય છે. જુઓ આ થથની ગા૨ તેમજ તૃતીય કર્મગ્રંથ ગા. ૧૯ની ટીકા. અને તેથી જ અમેએ.
કણકમાં આ ગુણસથાનકે નવ ઉપગ જણાવ્યા છે, પ્ર-૨૯ વર્તમાનમાં ભરતક્ષેત્રમાં જન્મેલાને કેટલા ચારિત્ર હોય? ઉ૦ ઈવરિક સામાયિક ચારિત્ર તથા બંને પ્રકારનું છેદેપસ્થાપનીય ચારિત્ર હેય. પ-૩૦ દરેક કેવલિઓ કેવલિ સમુદ્દઘાત કરે જ ઉ૦ જે કેવલિ ભગવતેને આયુષ્ય કરતાં શેષ ત્રણ અઘાતી કર્મોની સ્થિતિસત્તા વધારે
. હોય તેઓ કરે, બીજાએ ન કરે. પ્ર-૧ આજિકાકરણ એટલે શું? તેનાં બીજા કયા નામે છે? ઉ૦ કેવલીની દષ્ટિરૂપ મર્યાદાવડે અત્યંત પ્રશરત મન-વચન-કાયાને વ્યાપાર તે આચા
જિકારણ, એનાં આવશ્યકકરણ અને આર્જિતકરણ એમ બે બીજા નામે છે. પ્ર-૩૨ અપૂર્વ પદ્ધક એટલે શું? ઉ. અનાદિ સંસારમાં પરિભ્રમણ કરતા જીવે બંધ દ્વારા કેઈપણ વાર ન કર્યા હોય છે તેનાં સત્તામાં રહેલા કર્મપુદગલને રસાંશની એકત્તર વૃદ્ધિનો ત્યાગ કર્યા વિના અત્યંત
હીન રસવાળાં કરવાં તે અપૂર્વપદ્ધક. પ-૩૩ સંમૂછિમ મનુષ્ય કયાં ઉત્પન્ન થાય?
ઉ૦ ગજ મનુષ્યના ચૌદ અશુચિસ્થાનમાં પ્ર-૪ અપૂર્વકરણ ગુણસ્થાનકમાં “વસ્થાનપતિતમાં સંખ્યાતગુણહીન વગેરે આવે છે તે
તે શી રીતે હેય? તે બ્રાન્ડ સાથે સમજાવે. ઉ૦ જેટલી સંખ્યા હોય તેમાંથી માત્ર સંખ્યાતમા ભાગ અસંખ્યાતમા ભાગ અને
અનંતમા ભાગ પ્રમાણ માત્ર સંખ્યા રહે તેને જ શાસ્ત્રીય પરિભાષામાં સંખ્યાતગુણહીન વગેરે અનુક્રમે કહેવાય છે, જેમ-અસલી મૂળ સંખ્યા એક લાખની હોય અને અસત્કલપનાએ દેશની સંખ્યાને સંખ્યાત, સોની સંખ્યાને અસંખ્યાત અને હજારની સંખ્યાને અનંત કપીએ તે લાખને દશ રૂપ સંખ્યાની સંખ્યાએ લાગતાં, દશહજાર આવે, તે લાખની અપેક્ષાએ સંખ્યાતમો ભાગ છે અને તેજ સંખ્યાતગુણ હીન કહેવાય, એ જ પ્રમાણે લાખને સે રૂપ અસંખ્યાતી સંસ્થાએ