________________
પંચસબહઝરમાર પુદગલના સમૂહથી ઉત્પન્ન થયેલ, સંસારી જીવને શરીર ધારણ કરી જીવવાની જે શક્તિ તે પર્યાપ્તિ. તે આહાર, શરીર, ઈન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનના ભેદથી છ પ્રકારે છે.
એકેન્દ્રિયોને પ્રથમની ચાર, વિકલેન્દ્રિય અને અગ્નિ પંચેન્દ્રિયને પાંચ અને સંશિ. પચેન્દ્રિય જીને છ એ પર્યાપ્તિએ હેય છે.
સ્વચ સર્વ પતિઓ પૂર્ણ કરીને જ જે છ મૃત્યુ પામે તે પર્યાપ્ત, અને સવગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ જે મૃત્યુ પામે તે અપર્યાપ્ત, વળી તે દરેકના લબ્ધિ અને કરણ એમ બે બે પ્રકાર છે.
(૧) સ્વાથ પથતિએ પૂર્ણ કરી હોય કે ન કરી હોય પરંતુ જે અવશ્ય કરીને જ મૃત્યુ પામે તે લબ્ધિ પર્યાપ્ત.
(૨) જે સ્વચગ્ય પથતિઓ પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે તે લબ્ધિઅપર્યાપ્ત. (૩) જેણે ગ્યા સવે પર્યાપ્તિએ પૂર્ણ કરી હોય તે કરણ પર્યાપ્ત.
(૪) જેણે સ્વગ્ય પર્યાપ્તિએ પૂર્ણ ન કરી હોય પરંતુ અવશ્ય પૂર્ણ કરશે તે કરણ અપર્યાપ્ત, આ અર્થ ટીકામાં બતાવેલ છે. પરંતુ કેલેક સ્થળે વાગ્યે પર્યાક્તિઓ પૂર્ણ ન કરી હોય તે કરણ અવયીપ્ત-આ પણ અર્થ છે.
માર્ગણુએ અમુક પ્રકારે શોધવું અથવા વિચારવું તે માર્ગણા, તેના મૂળ ભેદ ચૌદ અને ઉત્તરભેદ બાસઠ છે.
(૧) નરકત્વ વગેરે પર્યાયની પ્રાપ્તિ તે ગતિ-એ નરક-તિર્યચ-મનુષ્ય અને દેવના ભેદે ચાર પ્રકારે છે..
(૨) આત્માને ઓળખવાની નિશાની તે ઈન્દ્રિય અને તેના ઉપલક્ષણથી એકેન્દ્રિય, ઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય તથા પચેન્દ્રિય એ પાંચ પ્રકારે ઈન્દ્રિય માગણા છે.
૩) ચય-અપચયપણાને પામે તે કાય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તેમજ બસ એમ છ પ્રકારે છે.
() મૂળભેદની અપેક્ષાએ મન-વચન અને કાય એમ ત્રણ પ્રકારે યોગ છે. (૫) પુરુષાદિ પ્રત્યેને જે અભિલાષ તે વેદ શી-પુરુષ અને નપુંસકના ભેદથી ત્રણ પ્રકારે છે.
(૬) જેનાથી સંસાર વૃદ્ધિ પામે તે કષાય. , માન, માયા તથા લેભના ભેદથી ચાર પ્રકારે છે. () પૂર્વ જણાવેલ આઠ લે જ્ઞાનમાણ છે. ' છે જેમાં સભ્ય એટલે શ્રદ્ધા તથા જ્ઞાનપૂર્વક સર્વથા પાપ વ્યાપારના ચાગ હોય તે