________________
પંચસાગ્રહ-પ્રથમીર
અથ—પુરુષ અને સ્ત્રીવેદમાં ચાર ચાર; નપુસકવેઢ, કષાય, કૃચ્છ્વાદિ ત્રણ લૈશ્યા, આહારક, ભવ્ય, અભવ્ય, અને મિથ્યાત્વમાં સઘળા જીવસ્થાના ઘટે છે.
ST
ટીકાનુ—પુરુષવેદ અને વેઢમાં અપર્યાપ્ત પર્યાપ્ત અસન્નિપ"ચેન્દ્રિય અને સણિય’ચેન્દ્રિ યરૂપ ચાર ચાર જીવભેદે હાય છે. જો કે અસજ્ઞિપર્યાપ્ત અપાઁપ્ત એ બંને જીવેલમાં માત્ર નપુ સક વેદષ્ટ કહ્યો છે. ભગવતિજીમાં કહ્યું છે કે—હું પ્રભા ! સજ્ઞિપચેન્દ્રિય તિય "ચા શું સ્ત્રીવેદી છે? પુરુષવેદી છે ? કે નપુ’સકવેદી છે? હે ગૌતમ ! સ્રીવેદી નથી, પુરુષવેદી નથી પરંતુ અવશ્ય નપુ`સકવેટ્ટી છે. છતાં અહિં પુરુષવેદ અને વેદ જે કહ્યા છે, તે તેમાં માત્ર સ્ત્રી અને પુરુષના આકાર હાય છે, તે આશ્રથિ કહ્યા છે. ભાવથી તેા નપુ ંસકવેક એકજ ડાય છે. મૂળ ટીકામાં કહ્યું છે કે “ જો કે અસજ્ઞિ પર્યાપ્ત પર્યાપ્ત નપુસકવેદી છે, છતાં માત્ર શ્રી પુરુષલિંગના આકાર આયિને વેદી પુરુષવેદી કહ્યા છે.' તથા નપુ`સકવે, ક્રોધ માન માયા અને લેાલરૂપ કષાય, કુઙ્ગલેશ્યા, નીલેશ્યા, કાપાતલેશ્યા, આહારક, ભવ્ય, અસવ્ય, ચ શબ્દથી અસૌંયમ અને મિથ્યાષ્ટિ એ તેર માશામાં સઘળા અવસ્થાના ઘટે છે. કાણુ કે સઘળા જીવામાં આ સઘળા ભાવેના સભવ છે. ૨૪
तेउलेलाइ दोन्नि संजमे एकमटुमणहारे ।
सन्नी सम्मंमि य दोन्नि सेसयाईं असंनिम्मि ||२५||
तेजोलेश्यादिषु द्वे संयमे एकमष्टावनाहारे ।
संज्ञिनि सम्यग्दृष्टौ च द्वे शेषकाण्यसंज्ञिनि ॥ २५ ॥
અથ-તેજો આદિ ત્રણ વેશ્યામાં એ, સયમમાં એક, અણુાહારિમાં આઠ સજ્ઞિ અને સમ્યકત્વમાં એ અને અસનિમાં માકીના છવસ્થાની હાય છે.
ટીકાનુ॰—તેને પદ્મ અને શુકલલેશ્યામાં પર્યાપ્ત પર્યાપ્ત સનિ પૉંચેન્દ્રિયપ છે, જીવસ્થાનકા હોય છે. અહિં અપર્યાપ્તા કરણથી લેવાના છે. કારણુ કે લબ્ધિ અપર્ણાંપ્તાને તા કૃષ્ણ આદિ ત્રણ લેશ્યાજ હોય છે. તથા ગાથાના ઉત્તરાર્ધમાં મૂકેલ ચ' શબ્દ એ નહિ કહેલ અયના સમુચ્ચાયક હાવાથી તેજલેશ્યા મા ામાં કરણુ અપર્યુંપ્ત માદર એકેન્દ્રિયા પણ ગ્રહણ કરવા. કારણુ કે ભવનપતિ વ્યંતર જ્યાતિષ્ઠ સૌધમ અને ઇશાન દેવલાકના દેવા આદર પર્યાપ્ત પૃથ્વી અપૂ અને પ્રત્યેક વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે, તે સઘળા દેવાને તેજલેશ્યા હાય છે. દેવા જે લેશ્માના પરિણામે મરણ પામે છે તે લેશ્યાના પરિણામે આગલી ગતિમાં ઉત્પન્ન થાય છે, એટલે કે ભવાંતરમાં પેાતાના ભવની વેશ્યા સાથે લઈ જાય છે. કહ્યું છે કે • જે લેશ્યાએ મરણ પામે છે તેલેશ્યાએજ ભવાંતરમાં ઉત્પન્ન થાય છે.’ તેથી બાહર એકેન્દ્રિય પૃથ્વી પૂ અને પ્રત્યેક વનસ્પતિના જીવાને અપર્યાપ્તાવસ્થામાં કેટલાક કાળ તેજોવેશ્યા હોય છે. તથા સામાયિકાત પાંચ ચારિત્રમા ણા અને દેશવતિમાગણામાં પર્યાપ્તસનિય ચ ન્દ્રિયરૂપ એકજ જીવભેદ ઘટે છે. તથા અણુાહારિયાણામાં સાતે અપર્યંતા અને આઠમ સજ્ઞિપર્યાપ્ત એમ આઠ જીવસે ઘટે છે. સાતે અપર્યંÇાને વિગ્રહૅગતિમાં અણુાહાપણુ