________________
સમયસાર–આસવ અધિકાર [ ૫૭ સુદષ્ટિને આશ્વવનિમિત્ત ન બંધ, આસ્રવરે છે; નહિ બાંધતો. જાણે જ પૂર્વનિબદ્ધ જે સત્તા વિષે. ૧૬૬.
અર્થ –ગમ્યગ્દષ્ટિને આસવ જેનું નિમિત્ત છે એ બંધ નથી. (કારણ કે) આસનો (ભાવાસવ) નિરોધ છે; નવાં કર્મોને નહિ બાંધતા તે, સત્તામાં રહેલાં પૂર્વે બંધાયેલાં કર્મોને જાણે જ છે.
भावो रागादिजुदो जीवेण कदो दुबंधगो भणिदो । रागादिविप्पमुको अवंधगो जाणगो णवरि ॥१६७॥ રાગાદિયુત જે ભાવ છવકૃત તેહને બંધક કહો, રાગાદિથી પ્રવિમુક્ત તે બંધક નહી, જ્ઞાયક નર્યો. ૧૬૭.
અથર–જી કરેલે રાગાદિયુક્ત ભાવ બંધક (અર્થાત નવાં કર્મને બંધ કરનાર) કહેવામાં આવ્યો છે, રાગાદિથી વિમુક્ત ભાવ બંધક નથી, કેવળ જ્ઞાયક જ છે,
पक्के फलम्हि पडिए जह ण फलं वज्झए पुणो विटे । जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेदि ॥ १६८॥ ફળ પકવ ખરતાં, વૃંત સહ સંબંધ ફરી પામે નહી, ત્યમ કમભાવ ખર્યો, ફરી જીવમાં ઉદય પામે નહી, ૧૬૮.
અર્થ:–જેમ પાકું ફળ ખરી પડતાં ફરીને ફળ ડીંટા સાથે જોડાતું નથી, તેમ જીવને કર્મભાવ ખરી જતાં (અથત છૂટા થતાં) કરીને ઉત્પન્ન થતું નથી (અર્થાત જીવ સાથે જોડાતો નથી).
पुढवीपिंडसमाणा पुन्वणिवद्धा दु पच्चया तस्स । कम्मसरीरेण दु ते बद्धा सवे वि णाणिस्स ।।१६९ ॥