________________
કર1 - પપરમાગમ એકમરૂપ પરિણામ, જીવ ભેળા જ, પુંગલના બને, તે જીવ ને પુદ્ગલ ઉભય પણ કમ્પણું પામે અરે! ૧૩છે. પણ કર્મભાવે પરિણમન છે એક પુદૂગલદ્રવ્ય - જીવભાવહેતુથી અલગ, તેથી, કર્મના પરિણામ છે. ૧૩૮.
અર્થ-જે પુદ્ગલ દ્રવ્યને જીવની સાથે જ કર્મરૂપ પરિણામ થાય છે (અર્થાત બને ભેળાં થઈને જ કર્મરૂપે પરિણમે છે) એમ માનવામાં આવે તો એ રીતે પુદગલ અને જીવ અને ખરેખર કર્મપણને પામે. પરંતુ કર્મભાવે પરિણામ તે પુદગલદ્રવ્યને એકને જ થાય છે તેથી છવભાવરૂપ નિમિત્તથી રહિત જ અથતિ જુદુ જ કર્મનું પરિણામ છે.
जीवस्स दु कम्मेण य सह परिणामा हु होति रागादी । एवं जीवो कम्मं च दो वि रागादिमावण्णा ॥ १३९ ॥ एकस्स दु परिणामो जायदि जीवस्स रागमादीहिं । ता कम्मोदयहेहि विणा जीवस्स . परिणामो ॥१४॥ જીવના, કરમ ભેળા જ, જે પરિણામ રાગાદિક બને. • તે કર્મને જીવ ઉભય પણ રાગાદિપણું પામે અરે! ૧૩૯. પણુ પરિણમન રાગાદિરૂપ તે થાય છે જીવ એકને, તેથી જ કર્મોદયનિમિત્તથી અલગ જીવપરિણામ છે. ૧૪૦.
અર્થ – જીવને કર્મની સાથે જ રાગાદિ પરિણામ થાય છે (અથતિ બને ભેળાં થઈને રાગાદિપે પરિણમે છે) એમ માનવામાં આવે તો એ રીતે જીવ અને કર્મ અને રાગદિપણાને પામે. પરંતુ રાગાદિભાવે પરિણામ તે જીવને એકને જ થાય છે