________________
૩૨ ]
પંચ પરમાગમ
जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स भावस्स। कम्मत्तं परिणमदे तम्हि सयं पोग्गलं दवं ॥९१ ॥ જે ભાવ જીવ કરે અરે! જીવ તેહને કર્તા બને; કર્તા થતાં, પુગલ સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. ૧.
અર્થ આત્મા જે ભાવને કરે છે તે ભાવને તે કર્તા થાય છે; તે કર્તા થતાં પુદગલવ્ય પોતાની મેળે કમપણે પરિણમે છે.
परमप्पाणं कुव्वं अप्पाणं पि य परं करितो सो।
अण्णाणमओ जीवो कम्माणं कारगो होदि ॥ ९२।। પરને કરે નિજરૂપ ને નિજ આત્મને પણ પર કરે, અજ્ઞાનમય એ જીવ એવો કમને કારક બને. ૨.
અર્થ –જે પરને પિતારૂપ કરે છે અને પિતાને પણ પર કરે છે તે અજ્ઞાનમય જીવ કર્મોને કર્તા થાય છે.
परमप्पाणमकुव्वं अप्पाणं पि य परं अकुवंती ।
सो णाणमओ जीवो कम्माणमकारगो होदि ॥ ९३॥ પરને ન કરતે નિજરૂપ, નિજ આત્મને પર નવ કરે, એ જ્ઞાનમય આત્મા અકારક કમને એમ જ બને. ૯૩.
અર્થ –જે પરને પિતારૂપ કરતા નથી અને પિતાને પણ પર કરતો નથી તે જ્ઞાનમય જીવ કમેન અકર્તા થાય છે અર્થાત કતારક્ત થતો નથી.
तिविही एसुवआगी अप्पवियप्पं करेदि कोहोऽई । कत्ता तस्सुवओगस्स होदि सो अत्तभावस्स ॥ ९४ ॥