________________
સમયસાર–કતકર્મ અધિકાર [ ૨૯ જીવ કર્મગુણ કરતું નથી, નહિ છવગુણ કર્મો કરે; અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણું બને. ૮૧. એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી પુગલકરમકૃત સર્વ ભાવોને કદી કર્તા નથી. ૮ર.
અર્થ:–પુદ્ગલે જીવના પરિણામના નિમિત્તથી કમપણે પરિણમે છે, તેમ જ જીવ પણ પુદગલકર્મના નિમિત્તથી પરિણમે છે. જીવ કર્મના ગુણને કરતો નથી તેમ જ કમ જીવના ગુણેને કરતું નથી; પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણે. આ કારણે આત્મા પિતાના જ ભાવથી કર્તા (કહેવામાં આવે છે પરંતુ પુદગલમથી કરવામાં આવેલા સર્વ ભાવોને કર્તા નથી, णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि ।
वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं ॥८३॥ આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનય તણું, વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. ૮૩.
અર્થ – નિશ્ચયનયને એમ મત છે કે આત્મા પિતાને જ કરે છે અને વળી આત્મા પિતાને જ ભેગવે છે એમ હે શિષ્ય! તું જાણ,
ववहारस्स दु आदा पोग्गलकम्मं करेदि णेयविहं । तं चेव पुणो वेयइ पोग्गलकम्मं अणेयविहं ॥ ८४॥ આત્મા કરે વિધવિધ પુદ્ગલકર્મ—મત વ્યવહારનું, વળી તે જ પુદ્ગલકર્મ આત્મા ભગવે વિધવિધનું. ૮૮.
અથ–વ્યવહારનયને એ મત છે કે આત્મા અનેક પ્રકારના પુદ્ગલકમને કરે છે અને વળી તે જ અનેક પ્રકારના પુદ્ગલકર્મને તે ભગવે છે.