________________
૧૮]
પચ પરમાગમ અથર–આઠ પ્રકારનું કર્મ છે તે સર્વ પુદગલમય છે એમ જિનભગવાન સર્વદેવે કહે છે-જે પકવ થઈ ઉદયમાં આવતા કર્મનું ફળ પ્રસિદ્ધ દુખ છે એમ કહ્યું છે.
ववहारस्स दरीसणमुवएसो वण्णिदो जिणवरेहिं । जीया एदे सब्वे अज्झवसाणादओ भावा ॥४६॥ વ્યવહાર એ દર્શાવિયો જિનવર તણું ઉપદેશમાં, આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જયાં જીવ વર્ણવ્યા. ૪૬.
અર્થ: આ સર્વ અધ્યવસાનાદિ ભાવે છે તે જીવ છે એવો જિનાએ જે ઉપદેશ વર્ણવ્યો છે તે વ્યવહારનય દશાવ્યું છે.
राया हु णिग्गदो ति य एसो वलसमुदयस्स आदेसो। ववहारेण दु बुञ्चदि तत्थेको णिग्गदो राया ॥४७॥ एमेव य ववहारो अज्झवसाणादिअण्ण मावाणं ।
जीवो त्ति कदो मुत्ते तत्थेको णिच्छिदो जीवो ॥४८॥ નિગમન આ નૃપનું થયું'–નિર્દેશ સિન્યસમૂહને, વ્યવહારથી કહેવાય એ, પણ ભૂપ એમાં એક છે; ૪૭. ત્યમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવ જીવ છે, –સૂત્રે કર્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. ૪૮.
અર્થ –જેમ કેઈ સજા સેના સહિત નીકળે ત્યાં આ રાજા નીકળે એમ આ જે સેનાના સમુદાયને કહેવામાં આવે છે તે વ્યવહારથી કહેવામાં આવે છે, તે સેનામાં (વાસ્તવિકપણે) રાજા તે એક જ નીકળ્યો છે, તેવી જ રીતે અધ્યવસાન આદિ અન્યભાવોને “(આ) જીવ છે? એમ પરમાગમમાં કહ્યું છે તે વ્યવહાર કર્યો છે, નિશ્ચયથી વિચારવામાં આવે તો તેમનામાં જીવ