________________
અષ્ટપ્રાભૃત–મોક્ષપ્રાભૂત
[૪૮૭
ते धण्णा सुकयत्था ते सूरा ते वि पंडिया मणुया । सम्मत्तं सिद्धियरं सिविणे वि ण मइलियं जेहिं ॥ ८९ ॥ નર ધન્ય તે, સુકૃતાર્થ તે, પંડિત અને શૂરવીર તે, સ્વપ્નય મલિન કર્યું ન જેણે સિદ્ધિકર સમ્યકત્વને. ૮૯. ૧, સુકૃતાર્થ = જેમણે પ્રજનને સારી રીતે સિદ્ધ કર્યું છે એવા,
સુકૃતકૃત્ય. ૨ સિદ્ધિકર = સિદ્ધિ કરનાર, મેશ કરનાર, हिंसारहिए धम्मे अट्ठारहदोसवजिए देवे ।
णिग्गंथे पचयणे सद्दहणं होइ सम्मत्तं ॥९॥ "હિંસાસુવિરહિત ધર્મ, દોષ અઢાર વર્જિત દેવનું, નિગ્રંથ પ્રવચન કેરું જે શ્રદ્ધાન તે સમકિત કહ્યું. ૯૦.
૧ હિંસાસુવિરહિત = હિંસારહિત
जहजायस्वरूवं सुसंजयं सबसंगपरिचत्तं । लिंगं ण परावेक्खं जो मण्णइ तस्स सम्मत् ॥ ९१॥ સમ્યકત્વ તેને, જેહ માને લિંગ પરનિરપેક્ષને, રૂપે યથાજાતક, સુસ યત, સર્વસંગવિમુક્તને. ૯૧. ૧ લિંગ પરનિરપેક્ષને = પરથી નિપલ એવા (અત) લિગને.
પરને નહિ અવલબના એવા લિગને. ૨ રૂપે યથાજાતક = (આંતરલિંગ અપેક્ષાએ) યથાનિષ્પન્નગજ
સ્વાભાવિક–નિશ્યાધિક રૂપવાળા, (બાવલિગ અપનાએ) જન્મા
પ્રમાણેના ૩૫વાળા ૩ સુસંયત સારી રીતે સયત, સુમયમયુકત.