________________
કરવું ?
જય પરમાગમ एवं जिणेहि कहियं सवणाणं सावयाण पुण सुणसु । . __ संसारविणासयरं सिद्धियरं कारणं परमं ।। ८५॥ શ્રમર્થ જિન-ઉપદેશ ભાગે, શ્રાવકાર્થ સુણે હવે, સંસારનું હરનાર 'શિવ-કરનાર કારણુ પરમ એ. ૮૫. '
૧ શિવકનાર =મેક્ષનું કરનાર, સિદ્ધિકર.
गहिऊण य सम्मत्तं मुणिम्मलं सुरगिरीव णिक्पं । तं झाणे झाइज्जइ सावय दुक्खक्खयहाए ॥८६॥ ગ્રહી મેરુપર્વત-સમ અકંપ સુનિર્મળા સમ્યકત્વને,. હે શ્રાવક! દુખનાશ અર્થે ધ્યાનમાં ધ્યાતવ્ય તે. ૮૬.
सम्मत्तं जो आयइ सम्माइट्टी हवेइ सो जीवो ।
सम्मत्तपरिणदो उण खवेइ दुदृट्टकम्माणि ॥ ८७॥ સમ્યકત્વને જે જીવ ધ્યાવે તે સુદષ્ટિ હોય છે, સમ્યકત્વપરિણત વર્તત દુખાષ્ટકર્મો ક્ષય કરે. ૮૭.
किं वहुणा भणिएणं जे सिद्धा णरवरा गए काले ।'
सिज्झिहहि जे वि भविया तं जाणइ सम्ममाहप्पं ।। ८८॥ । બહુ કથનથી શું?"નરવ ગત કાળ જે સિદ્ધયા અહે! જે સિદ્ધશે ભવ્ય હવે, સભ્યત્વમહિમા જાણ. ૮૮.
૧. નરવ = ઉત્તમ પુ. ૨. ગત કાળ = ભૂતકાળમાં, પૂર્વે ૩, સિદશા = સિદ્ધ થયા, મોક્ષ પામ્યા.