________________
૬. મોક્ષપ્રાભૂત દશ હજી
णाणमयं अप्पाणं उपलद्धं जेण झडियकम्मेण ।
चइऊण य परदव्यं णमो गमो तस्स देवस्स ॥१॥ કરીને પક્ષપણ કર્મો તણું, પરદ્રવ્ય પરિહરી જેમણે જ્ઞાનાત્મ આત્મા પ્રાપ્ત કી, નમું નમું તે દેવને. ૧.
૧ ક્ષપણ = ક્ષય
णमिऊण य तं देवं अणंतवरणाणदंसणं सुद्धं । वोच्छं परमप्पाणं परमपयं परमजोईणं ॥२॥ તે દેવને નમી–અમિત-વર-દગજ્ઞાનધરને શુદ્ધને, કહું પરમપદ–પરમાતમા–પ્રકરણ પરમગીન્દ્રને. ૨.
૧ અમિત-વર = અનત અને પ્રધાન
जं जाणिऊण जोई जोअत्थो जोइऊण अणवरयं ।
अव्यावाहमणंतं अणोवमं लहइ णियाणं ॥३॥ જે જાણીને. યોગસ્થ યોગી, સતત દેખી જેહને, ઉપમાવિહીન અનંત અવ્યાબાધ શિવપદને લહે. ૩.