________________
૪૧૦ ]
પચ પરમાગમ दसणअणतणाणं- अणंतवीरिय अणंतसुक्खा- य । सासयमुक्ख अदेहा मुक्का कम्मट्टवंधेहि ॥ १२॥ निरुवममचलमखोहा णिम्मिविया जंगमेण रूवेण ।
सिद्धट्ठाणम्मि ठिया चोसरपडिमा धुवा सिद्धा ॥ १३॥ 'નિ:સીમ દર્શન-જ્ઞાન ને સુખ-વીર્ય વર્તે જેમને, શાશ્વત સુખી, અશરીર ને કર્માષ્ટબંધવિમુક્ત જે૧ર. અક્ષોભ-
નિમમ-અચલ-ધ્રુવ, ઉત્પન્ન જંગમ રૂપથી, તે સિદ્ધ સિદ્ધિસ્થાનસ્થિત વ્યુત્સર્ગપ્રતિમા જાણવી. ૧૩.
૧ નિગમ = અનત ૨ વ્યુત્સર્ગપ્રતિમા =કાયેત્સર્ગમય પ્રતિમા
दंसेइ मोक्समग्गं सम्मत्तं संजमं सुधम्मं च ।
णिग्गंथं णाणमयं जिणमग्गे दंसणं भणियं ॥१४॥ દર્શાવતું સંયમ-સુદગ-સદ્ધર્મરૂપ, નિગ્રંથ ને 'જ્ઞાનાત્મ મુક્તિમાર્ગ, તે દર્શન કર્યું જિનશાસને. ૧૪.
૧. જ્ઞાનાત્મ =જ્ઞાનમય जह फुल्लं गंधमयं भवदि हु खीरं स घियमयं चावि । तह दसणं हि सम्मं णाणमयं होइ रुवत्थं ॥१५॥ જ્યમ ફૂલ હોય સુગંધમય ને દૂધ ધૃતમય હોય છે, -રૂપસ્થ દર્શન હોય સમ્યજ્ઞાનમય એવી રીતે. ૧૫
जिणविंबं णाणमयं संजमसुद्धं सुवीयरायं च । जं देइ दिक्ससिक्खा कम्मक्खयकारणे सुद्धा ॥१६॥