________________
૪૦૮ ]
પચ પરમાગમ જે આયતન ને ચૈત્યગૃહ, પ્રતિમા તથા દર્શન અને વીતરાગ જિનનું બિબ, જિનમુદ્રા, સ્વહેતુક જ્ઞાન જે, ૩, "અહંતદેશિત દેવ, તેમ જ તીર્થ, વળી અહત ને *ગુણશુદ્ધ પ્રવ્રયા યથાક્રમશઃ અહીં જ્ઞાતવ્ય છે. ૪.
૧ અહંતદેશિત = અહંતભગવાને કહેલ ૨ ગુણશુદ્ધ પ્રવજ્યા = ગુણથી શુદ્ધ એવી દીક્ષા
मणवयणकायदवा आयत्ता जस्स इंदिया विसया ।
आयदणं जिणमग्गे णिटि संजयं ख्वं ॥५॥ આયત્ત છે મન-વચન-કાયા ઈન્દ્રિવિષયો જેહને, તે સંયમીનું રૂપ ભાયું આયતન જિનશાસને. ૫.
૧ આયત્ત = આધીન, વશીભૂત
मयरायदोस मोहो कोहो लोहो य जस्स आयत्ता । पंचमहव्वयधारी आयदणं महरिसी भणियं ॥६॥ આયત્ત જસ મદ-ક્રોધ-લોભ વિમેહ-રાગ-વિરોધ છે, ઋષિવર્ય પંચમહાવ્રતી તે આયતન નિર્દિષ્ટ છે. ૬.
सिद्धं जस्स सदत्थं विसुद्धझाणस्स णाणजुत्तस्स । सिद्धायदणं सुद्धं मुणिवरवसहस्म मुणिदत्थं ॥७॥ સુવિશુદ્ધધ્યાની, જ્ઞાનયુત, જેને સુસિદ્ધ સદર્થ છે, મુનિવરવૃષભ તે મળરહિત સિદ્ધાયતન વિદિતાથ છે. ૭.
૧ સદઈ =સત અર્થ ૨. વિદિતાર્થ = જે સમસ્ત પદાર્થોને જાણે છે એવું