________________
૪૬ ર
પંચ પરમાગમ
વીતરાગદેવે જ્ઞાનથી સમ્યક્ત્વ-સંયમ-આશ્રયે જે ચરણ ભાખ્યું, તે કહ્યું સક્ષેપથી અહીં આ રીતે. ૪૪.
भावेह भावसुद्धं फुड रइयं चरणपाहुडं चेव । लहु चउगड़ चइऊणं अइरेणऽपुणन्भवा होह ॥ ४५ ॥ ભાવા વિમળ ભાવે ચરણપ્રાકૃત સુવિરચિત સ્પષ્ટ જે, છેાડી ચતુતિ શીઘ્ર પામો મેક્ષ શાશ્ર્વતને તમે. ૪૫.