SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રાભૂત–સૂત્રપ્રાકૃત [ ૩૯૫ જે હોય દર્શનશુદ્ધ તો તેનેય માર્ગયુતા કહી; છે ચરણ ઘર ચરે છતાં સ્ત્રીને નથી દીક્ષા કહી. ૨૫. ૧ માર્ગથતા = માર્ગથી સંત. चित्तासोहि ण तेसि दिल्लं भावं तहा सहावेण । विजदि मासा तेर्सि इत्थीसु णऽसंकया झाणं ॥२६॥ મનશુદ્ધિ પૂરીનનારીને, પરિણામ શિથિલ સ્વભાવથી, વળી હોય માસિક ધર્મ, સ્ત્રીને ધ્યાન નહિ નિઃશંકથી ર૬. गाहेण अप्पगाहा समुहसलिले सचेलअत्थेण । इच्छा जाहु णियत्ता ताह णियत्ताई सम्वदुक्खाई ॥२७॥ 'પટશુદ્ધિમાત્ર સમુદ્રજલવત ગ્રાહ્ય પણ અલ્પ જ ગ્રહે, ઈચ્છા નિવત જેમને, દુખ સૌ નિવાર્યાં તેમને. ર૭. ૧. પશુદ્ધિમાત્ર= વસ્ત્ર ધેવા પૂરતુ ડુ જ
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy