________________
નિયમસાર્—શુદ્ધોપચાંગ અધિકાર
[ ૩૬૭
દર્શોન પ્રકાશક આત્મનું, પરનું પ્રકાશક જ્ઞાન છે, નિજપુરપ્રકાશક જીવ,~~~એ તુજ માન્યતા અયથા છે. ૧૬૧.
અશ:-જ્ઞાન પરંપ્રકાશક જ છે અને શન સ્વપ્રકાશક જ છે. તથા આત્મા સ્વપપ્રફાશક છે. એમ જે ખરેખર તુ માનતો હાય તો તેમાં વિરોધ આવે છે.
गाणं परप्पयासं तइया णाणेण दंसणं भिण्णं । पण हवदि परदन्नमयं दंसणमिदि वण्णिदं तम्हा ॥ १६२ ॥ પરને જ જાણે જ્ઞાન તેા દગ જ્ઞાનથી ભિન્ન જ ઠરે, દન નથી પરદ્રવ્યગતએ માન્યતા તુજ હોઈ ને. ૧૬૨.
અર્થ:જો જ્ઞાન કેવળ ) પરપ્રકાશક હાય તો જ્ઞાનથી દર્શન ભિન્ન ઠરે, કારણ કે દર્શન પદ્રવ્યગત ( પરપ્રકાશક) નથી એમ (પૂર્વ સૂત્રમાં તારુ મન્તવ્ય) વર્ણવવામાં આવ્યું છે.
अप्पा परप्पयासो तइया अप्पेण दंसणं भिण्णं । ण हवदि परदव्यगयं दंसणमिदि वण्णिदं तम्हा ॥ १६३ ॥ પરને જ જાણે છવ તા દગ જીવથી ભિન્ન જ ઠરે, દર્શન નથી પરદ્રવ્યગત—એ માન્યતા તુજ હાઈ ને. ૧૬૩.
(
અ:—જો આત્મા ( કેવળ ) પુરપ્રકાશક હાય તો આત્માથી દર્શન ભિન્ન ઠરે, કારણ કે `ન પદ્રવ્યગત ( પરપ્રકાશક) નથી એમ ( પૂર્વે મન્તવ્ય ) વર્ણવવામાં
તારુ
આવ્યુ છે.
णाणं परप्पयासं ववहारणयेण दंसणं तम्हा ।
अप्पा परप्पयासो ववहारणयेण दंसणं तम्हा ॥ १६४ ॥