________________
李李李李学等学堂学会空空空空学会常委会会学学学生
૧૨. શુદ્ધોપચોગ અધિકાર છે ?
जाणदि पस्सदि सच्चं ववहारणएण केवली भगर्व । केवलणाणी जाणदि पस्सदि णियमेण अप्पाणं ।। १५९ ॥ જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી; જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. ૧૫૯.
અર્થવ્યવહારનયથી કેવળી ભગવાન બધુ જાણે છે અને દેખે છે; નિશ્ચયથી કેવળજ્ઞાની આત્માને (પિતાને જાણે છે અને દુખે છે.
जुगवं वहइ णाणं केवलणाणिस्स दंसणं च तहा । दिणयरपयासतावं जह वहइ तह मुणेयव्वं ।। १६०॥ જે રીત તાપ-પ્રકાશ વર્તે યુગપદે આદિત્યને, તે રીત દર્શન-જ્ઞાન યુગપદ હોય કેવળજ્ઞાનીને. ૧૬૦.
અર્થ કેવળજ્ઞાનીને જ્ઞાન તેમ જ દશન યુગ૫૬ વર્તે છે. સૂર્યના પ્રકાશ અને તાપ જેવી રીતે (ગુગ૫) વર્તે છે તેવી રીતે જાણવું
णाणं परप्पयासं दिट्ठी अप्पप्पयासया चेव । अप्पा सपरपयासो होदि ति हि मण्णसे जदि हि ॥ १६१ ॥