________________
૩૬૨ ]
પંચ પરમાગમ आवासरण जुत्तो समणो सो होदि अंतरंगप्पा ।
आवासमपरिहीणो समणो सो होदि बहिरप्पा ॥ १४९ ।। આવશ્યકે સંયુક્ત યોગી અંતરાત્મા જાણુ આવશ્યકે વિરહિત શ્રમણ બહિરંગ આત્મા જાણવા. ૧૪૯. ,
અર્થ: આવશ્યક સહિત શ્રમણ તે અંતરાત્મા છે? આવશ્યક રહિત શ્રમણ તે બહિરાત્મા છે.
अंतरवाहिरजप्पे जो वट्टइ सो हवेइ बहिरप्पा ।
जप्पेसु जो ण पट्टइ सो उच्चइ अंतरंगप्पा ॥१५०॥ જે બાહ્ય-અંતર જલ્પમાં વતે. અરે! બહિરાત્મ છે જ વિષે વર્તે નહીં, તે અંતરાત્મા જીવ છે. ૧૫.
અર્થ-જે અંતર્બાહ્ય જયમાં વસે છે, તે બહિરાભા છે; જે જપામાં વર્તતા નથી. તે અંતરાત્મા કહેવાય છે.
जो धम्मसुक्माणम्हि परिणदो सो वि अंतरंगप्पा । झाणविहीणो समणो बहिरप्पा इदि विजाणीहि ॥ १५१ ॥ વળી ધર્મશુકલધ્યાનપરિણત અંતરાત્મા જાણજે; ને ધ્યાનવિરહિત શ્રમણને બહિરગ આત્મા જાણજે. ૧૫૧.
અથ –જે ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં પરિણત છે તે પણ અંતરાત્મા છે; ધ્યાનવિહીન શ્રમણે બહિરામાં છે એમ જાણુ.
पडिकमणपहुदिकिरियं कुच्वंतो णिच्छयस्स चारित्रं । तेण दु विरागचरिए समणो अमुहिदो होदि ॥ १५२ ॥