________________
નિયમસાર–નિશ્ચય-પરમાવશ્યક અધિકાર ૩૬૧ परिचत्ता परभावं अप्पाणं आदि णिम्मलसहावं ।
अप्पवसो सो होदि हु तस्स दु कम्मं भणंति आवासं ॥ १४६ ॥ પરભાવ છેડી, આત્મને ધ્યાને વિશુદ્ધરવભાવને, છે આત્મવશ તે સાધુ, આવશ્યક કરમ છે તેહને. ૧૪૬.
અર્થ –જે પરભાવને પરિત્યાગીને નિર્મળ સ્વભાવવાળા આત્માને ધ્યાવે છે, તે ખરેખર આત્મવશ છે અને તેને આવશ્યક કર્મ (જિ) કહે છે.
आवासं जइ इच्छसि अप्पसहावेसु कुणदि थिरभावं । तेण दु सामण्णगुणं संपुण्णं होदि जीवस्स ॥१४७॥ આવશ્યકાથે તું નિજાત્મસ્વભાવમાં સ્થિરતા કરે; તેનાથી સામાયિક તણો ગુણ પૂર્ણ થાયે જીવને. ૧૪૭.
અર્થ –જે તું આવશ્યકને ઇચ્છે છે તે તું આત્મસ્વભાવમાં સ્થિરભાવ કરે છે; તેનાથી જીવને સામાયિકગુણ સંપૂર્ણ થાય છે.
आवासरण हीणो पन्भट्ठो होदि चरणदो समणो । पुव्वुत्तकमेण पुणो तम्हा आवासयं कुज्जा ॥१४८॥ આવશ્યકે વિરહિત શ્રમણ ચારિત્રથી પ્રભ્રષ્ટ છે; તેથી યથાત પ્રકાર આવશ્યક કરમ કર્તવ્ય છે. ૧૪૮.
અર્થ –આવશ્યક રહિત શ્રમણ ચરણથી અભ્રષ્ટ (અતિ ભ્રષ્ટ) છે; અને તેથી પૂર્વોક્ત કમથી (પૂર્વે કહેલી વિધિથી) આવશ્યક કરવું