________________
૩૫૦] ચપરમાગમ રે! ભવ અનંતાનંતથી અજિત શુભાશુભ કર્મ જે તે નાશ પામે તપ થકી તપ તેથી પ્રાયશ્ચિત્ત છે. ૧૧૮.
અર્થ – અનંતાનંત ભ વડે ઉપાજિત શુભાશુભ કર્મ રાશિ તપશ્ચરણથી વિનાશ પામે છે; તેથી તપ પ્રાયશ્ચિત્ત છે.
अप्पसबालंबणभावेण दु सन्चभावपरिहारं । सकदि काई जीवो तम्हा आणं इवे सर्च ॥ ११९ ॥ આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને ત્યાગી શકે છે જીવે, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ૧૧૯.
અર્થ –આત્મસ્વરૂપ જેનું આલેખન છે એવા ભાવથી જીવ સર્વભાવને પરિહાર કરી શકે છે, તેથી ધ્યાન તે સર્વસ્વ છે.
सुहअमुहवयणरयणं रायादीभावधारणं किच्चा ।
अप्पाणं जो झायदि तस्स दुणियम हवे णियमा ॥ १२०॥ છોડી શુભાશુભ વચનને, રાગાદિભાવ નિવારીને, જે જીવ ધ્યાને આત્મને, તેને નિયમથી નિયમ છે. ૧૨૦.
અર્થ –શુભાશુભ વચનરચનાનું અને ગાદિભાવનું નિવારણ કરીને જે આત્માને સ્થાને છે, તેને નિયમથી (નનિશ્ચિતપણે) નિયમ છે.
कायाईपरदने थिरभावं परिहरन्तु अप्पाणं । तस्स हवे तशुसन जो झायइ णिब्चियप्पेण ॥ १२१ ।।