________________
નિયમસાર—પરમ-લાચના અધિકાર
[ ૩૪૭
–
અઃ—જે મધ્યસ્થભાવનામાં કમ થી ભિન્ન આત્માને કે જે વિમળ ગુાનું રહેઠાણ છે તેને—ભાવે છે, તે જીવને અવિકૃતિકરણ જાણવું,
मदमाणमायलोहविवज्जियभावो दु भावसुद्धि ति । परिकहियं भव्वाणं लोयालोयप्पदरिसीहिं ॥ ११२ ॥ ત્રણ લાક તેમ અલેાકના દ્રષ્ટા કહે છે ભવ્યને ~~~મદમાનમાયાલાભજિત ભાવ ભાવવિશુદ્ધિ છે. ૧૧૨.
અર્થ :—મદ ( મદન ), માન, માયા અને લાભ રહિત ભાવ તે ભાવશુદ્ધિ છે એમ ભળ્યેાને લેાકાલેાકના દ્રષ્ટાઓએ કહ્યું છે.