________________
છે ૬. નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર છે 李李李李李亦要考參考參事李李李李李李李李李李
मोत्तण सयलजप्पमणागयमुहममुहवारणं किच्चा ।
अप्पाणं जो झायदि पच्चक्खाणं हवे तस्स ।।९५॥ પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને, જે જીવ ધ્યાને આત્માને, પખાણ છે તે જીવને. ૫.
અર્થ–સમસ્ત જલ્પને (વચનવિસ્તારને છોડીને અને અનાગત શુભ-અશુભનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને પ્રત્યાખ્યાન છે.
केवलणाणसहावो केवलदसणसहावमुहमइओ ।
केवलसत्तिसहावो सो है इदि चिंतए णाणी ॥ ९६॥ કેવલદરશ, કેવલવીરજ, કેવલ્યજ્ઞાનસ્વભાવી છે, વળી સૌખ્યમય છે જેહ તે હું—એમ જ્ઞાની ચિતવે. ૬.
અર્થ કેવળજ્ઞાનસ્વભાવી, કેવળદર્શનભાવી, સુખમય “ અને કેવળશક્તિસ્વભાવી તે હું છું એમ જ્ઞાની ચિંતવે છે.
णियभावं णवि मुच्चइ परभावं णेच गेण्हए केइं । जाणदि पस्सदि सव्वं सो हं इदि चिंतए णाणी ॥ ९७॥