________________
નિયમસાર—પરમાથ -પ્રતિક્રમણ અધિકાર
॥ ૩૩૫
હું રાગ-દ્વેષ ન, મેાહ નહિ, હું તેમનું કારણ નહીં; કર્તા ન, કારયિતા ન. અનુમંતા હું કર્તાનેા નહી. ૮૦. હું ક્રોધ નહિ, નહિ માન, તેમ જ લાભ-માયા છું નહીં; કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનેા નહી. ૮૧.
અ`.—હુ. નારકપર્યાય, તિયચર્યાય, મનુષ્યપર્યાય કે દેવપર્યાય નથી; તેમનેા (હું') કર્તા નથી, કાયિતા (–કાવનાર) નથી, કર્તાના અનુમેાદક નથી.
હું માણાસ્થાના નથી, હું ગુણસ્થાના કે જીવસ્થાના નથી; તેમના હુ* કર્તા નથી, કાયિતા નથી, કર્તાના અનુમેાદક નથી.
હું ખાળ નથી, વૃદ્ધ નથી, તેમ જ તરુણ નથી; તેમનુ" ( હુ”) કારણ નથી; તેમના ( હું...) કર્યાં નથી, કાયિતા નથી, કર્તાના અનુમાદક નથી.
હું. રાગ નથી. દ્વેષ નથી, તેમ જ માહ નથી; તેમનુ” (હું) કારણ નથી; તેમનેા (હું.) કર્તા નથી, કારયિતા નથી, કર્તાના અનુમાદક નથી.
હું... ક્રાધ નથી. માન નથી, તેમ જ હું માયા નથી, લાભ નથી; તેમના (હું”) કર્તા નથી, કાચિંતા નથી, કર્તાના અનુમાદક નથી.
एरिसभेदभासे मज्झत्थो होदि तेण चारितं ।
तं दिवकरणणिमित्तं पडिकमणादी पवक्खामि ॥ ८२ ॥ આ ભેદના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત ખને; પ્રતિક્રમણ આદિ કહીશ હુ` ચારિત્રદૃઢતા કારણે. ૮૨,