________________
નિયમસાર–વ્યવહારશાસ્ત્ર અધિકાર
ન ક89
ચતુવિધ આરાધનામાં સદા રક્ત, નિગ્રથે અને નિર્મોહ–આવા, સાધુઓ હોય છે,
एरिसयभावणाए ववहारणयस्स होदि चारित्तं । णिच्छयणयस्स चरणं एत्तो उड्डे पवक्खामि ॥७६॥ આ ભાવનામાં જાણવું ચારિત્ર નય વ્યવહારથી; આના પછી ભાખીશ હું ચારિત્ર નિશ્ચયનય થકી. ૭૬.
અર્થ:– આવી (પૂર્વોક્ત) ભાવનામાં વ્યવહારનયના અભિપ્રાયે ચારિત્ર છે; નિશ્ચયનયન અભિપ્રાયે ચારિત્ર આના પછી કહીશ,
SS