________________
ઉડર 3
પચ પરમાગમ અથર–આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, આઠ મહાગુણે સહિત, પરમ, લોકના અગ્રે સ્થિત અને નિત્ય –આવા, તે સિદ્ધો હોય છે,
पंचाचारसमग्गा पचिंदियदंतिदप्पणिदलणा । धीरा गुणगंभीरा आयरिया एरिसा होति ॥ ७३ ॥ પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર, ગુણગંભીર છે, પંચૅગિજના દદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩.
અર્થ–પંચાચારોથી પરિપૂર્ણ, પચે દિયરૂપી હાથીના મદનું દલન કરનાર, ધીર અને ગુણગંભીર–આવા, આચાર્યો હોય છે,
रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा ।
णिकंखभावसहिया उवज्झाया एरिसा होति ।।७४॥ રત્નત્રયે સંયુક્ત ને નિ:કાંક્ષભાવથી યુક્ત છે, જિનવરકથિત અર્થોપદેશે શૂર શ્રી ઉવઝાય છે. ૭૪.
અથરત્નત્રયથી સંયુક્ત, જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને નિકાંક્ષભાવ સહિત–આવા, ઉપાધ્યાય હોય છે,
वाचारविप्पमुका चउन्बिहाराहणासयारत्ता । णिग्गंथा णिम्मोहा साहू दे एरिसा होति ॥७५॥ નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે, ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫.
અર્થ-વ્યાપારથી વિમુક્ત (સમસ્ત વ્યાપાર રહિત)