________________
પંચ પરમાગમ
અ:~~~ણ સન્ ધ સ્પેશ, સી-પુરુષનપુ સફાદિ પક સસ્થાના અને સહુનનેએ અધાં જીવને નથી.
૩૨૨ ]
જીવને અસ, અરૂપ, અગધ, અવ્યક્ત, ચૈતનાગુણવાળે, અશબ્દ, અભિગ્રહણ ( લિંગથી અગ્રાહ્ય) અને જેને કાઈ સસ્થાન કહ્યું નથી એવે જાણુ,
जारिसिया सिद्धप्पा भवमल्लिय जीव तारिसा होंति । जरमरणजम्ममुक्का अट्टगुणालंकिया जेण || ४७ ॥ જેવા જીવા છે. સિદ્ધિગત તેવા જીવે સ`સારી છે, જેથી જનમમરણાદિલ્હીન ને અષ્ટગુણસંયુક્ત છે. ૪૭.
અર્થ :—જેવા સિદ્ધ આત્માએ છે તેવા ભયલીન (સસારી) છવા છે, જેથી (તે સ‘સારી જીવે સિદ્ધાત્માઓની માફક) જન્મ-જા-મરણથી રહિત અને આઠ ગુણાથી અલકૃત છે.
असरीरा अविणासा अणिदिया णिम्मला विसुद्धप्पा | जह लोयग्गे सिद्धा तह जीवा संसिदी णेया ॥ ४८ ॥ અશરીર ને અવિનાશ છે, નિર્મળ, અતીદ્રિય, શુદ્ધ છે, જ્યમ લેાક-અગ્રે સિદ્ધ, તે રીત જાણુ સૌ સ’સારીને. ૪૮.
અથ :-જેમ લેાકાગ્રે સિદ્ધભગવત્તા અશરીરી, અવિનાશી, અતીન્દ્રિય, નિમળ અને વિશુદ્ધાત્મા (વિશુદ્ધસ્વરૂપી) છે, તેમ સસારમાં (સવ) જીવે જાણવા.
एदे सव्वे भावा ववहारणयं पञ्च भणिदा हु । सव्वे सिद्धसहावा सुद्धणया संसिदी जीवा ॥ ४९ ॥