________________
પ‘ચાસ્તિકાયસ‘ગ્રહ-નવપદાથ માક્ષમાગ વણ ન
ભાવના નિમિત્તે) વિવિધ પુદ્ગલકમથી બદ્ધ થાય છે.
ત્ રહેલું
जोगणिमित्तं गहणं जोगो मणवयणकायसंभूदो । भावणिमत्तो बंधो भावो रदिरागदोसमोहजुढो ॥ १४८ ॥ છે યાગહેતુ ગ્રહણ, મનવચકાય આશ્રિત યાગ છે; છે ભાવહેતુક બંધ, ને માહાદિસંયુત ભાવ છે. ૧૪૮.
અ':—ગ્રહણનુ ( કમ ગ્રહણનુ" ) નિમિત્ત ચાગ છે; ચેાગ મનવચનકાયનિત ( આત્મપ્રદેશપસ્જિદ) છે. મધનુ નિમિત્ત ભાવ છે; ભાવ રતિરાગદ્વેષમાહથી યુક્ત (આત્મપરિણામ ) છે.
हेदू चदुव्वियप्पो अवियप्पस कारणं भणिदं । तेसिं पिय रागादी तेसिमभावे ण वज्यंति ॥ १४९ ॥ હેતુ ચતુર્વિધ અવિધ કર્મો તાં કારણુ કહ્યા, તેનાંય છે રાગાદિ, જ્યાં રાગાદિ નહિ ત્યા બધ ના. ૧૪૯.
અર્થ:- દ્રવ્યમિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ આઠ પ્રકારનાં કર્મોનાં કારણ કહેવામાં આવ્યા છે; તેમને પણ (જીવના) રાગાદિભાવા કારણ છે; રાગાદિભાવેાના અભાવમાં છવા અથાતા નથી.
हेदुमभावे णियमा जायद गाणिस्स आसवणिरोधो । आसवभावेण विणा जायदि कम्मस्स दु णिरोधो ॥ १५० ॥
कम्मस्साभावेण य सव्वण्हू सव्वलोगढरिसी य । पावदि इंदियरहिढं अव्याबाह સુમનંત || ૧૨ ||