________________
ર૯૦ ].
પચ પરમાગમ અથ–બહુ પ્રમાદવાળી ચર્યા, કલુપતા, વિષયો પ્રત્યે લુપતા, પરને પરિતાપ કરે તથા પરના અપવાદ બોલવા –એ પાપને આસવ કરે છે,
सण्णाओ य तिलेस्सा इंदियवसदा य अट्टरुद्दाणि ।
णाणं च दुप्पउत्तं मोहो पाचप्पदा होति ॥ १४०॥ સંજ્ઞા, ત્રિલેશ્યા, ઈદ્વિવશતા, આરૌદ્ર ધ્યાન બે, - વળી મહેને દુર્યક્ત જ્ઞાન પ્રદાન પાપ તણું કરે. ૧૪૦.
અર્થ –(ચારેય) સંજ્ઞાઓ, ત્રણ લેશ્યા, ઈદ્રિયવશતા, આતરીધ્યાન, દુપ્રયુક્ત જ્ઞાન (-દુષ્ટપણે અશુભ કાર્યમાં જોડાયેલું જ્ઞાન) અને મેહ –એ ભાવે પાપપ્રદ છે.
इंदियकसायसण्णा णिग्गहिदा जेहिं सुद्ध मग्गम्हि ।
जावत्तावत्तेसिं पिहिदं पावासवच्छिई ॥१४१.॥ માગે રહી સંજ્ઞા-કષા-ઇદ્રિને નિગ્રહ કરે, . પાપાસરવનું છિદ્ર તેને તેટલું રૂંધાય છે. ૧૪૧
અથ–જેઓ સારી રીતે માર્ગમાં રહીને ઈદ્રિયો, કષાયો અને સંજ્ઞાઓને જેટલો નિગ્રહ કરે છે, તેટલું પાપાસર્વનું છિદ્ધ તેમને બંધ થાય છે,
जस्स ण विज्जदि रागो दोसो मोहो व सवदव्वेसु । णासवदि मुहं असुहं सममुहदुक्खस्स मिक्खुस्स ॥ १४२ ।