________________
પચાસ્તિકાયસંગ્રહ–નવપદાર્થ ક્ષમાગવણને ટિક નર કર્મભૂમિજ ભોગભૂમિજ, દેવ ચાર પ્રકારના, તિર્યંચ બહુવિધ, નારકના પૃથ્વીગત ભેદે કહ્યા. ૧૧૮,
અર્થ:–દેના ચાર નિકાય છે, મનુબે કર્મભૂમિજ અને ભાગભુમિજ એમ બે પ્રકારના છે, તિર્યંચ ઘણા પ્રકારનાં છે અને નારકેના ભેદ તેમની પૃથ્વીના ભેદ જેટલા છે.
खीणे पुन्वणिवद्ध गदिणामे आउसे य ते वि सलु ।
पाउण्णंति य अण्णं गदिमाउस्सं सलेस्सवसा ॥११९ ॥ ગનિનામાને આયુષ્ય પૂર્વનિબદ્ધ જ્યાં ક્ષય થાય છે, ત્યાં અન્ય ગતિ-આયુષ્ય પામે છવ નિજલેશ્યાવશે. ૧૧૯
અર્થ–પૂર્વબદ્ધ ગતિનામકર્મ અને આયુષકર્મ ક્ષીણ થતાં જેવો પિતાની લશ્યાને વશ ખરેખર અન્ય ગતિ અને આયુષ પ્રાપ્ત કરે છે,
एदे जीवणिकाया देहप्पविचारमस्सिदा भणिदा । देहविहणा सिद्धा भव्या संसारिणो अभव्या य ॥१२० ।। આ ઉક્ત જીવનિકાય સર્વે દેહસાહિત કહેલ છે, ને દેહવિરહિત સિદ્ધ છે; સંસારી ભવ્ય-અભવ્ય છે. ૧૨૦.
અર્થ –આ (પૂર્વોક્ત) જવનિકા દેહમાં વનારા અર્થાત દેહસહિત કહેવામાં આવ્યા છે; દેહરહિત એવા સિદ્ધો છે. સંસારીઓ ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના છે,
ण हि इंदियाणि जीवा काया पुण छप्पयार पण्णत्ता । जं हवदि तेसु गाणं जीवो त्ति य तं परुर्वेति ॥ १२१ ॥