SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ ] પચ પરમાગમ જૂ, કુંભી, માકડ, કીડી તેમ જ વૃશ્ચિકાદિક જંતુ જે રસ, ગંધ તેમ જ સ્પર્શ જાણે, જીવ ત્રીદ્રિય તેહ છે. ૧૧૫. અર્થ –જ, કભી, માકડ, કીડી અને વીંછી વગેરે જતુઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે તે ત્રક્રિય જીવો છે. उइंसमसयमक्खियमधुकरिभमरा पयंगमादीया । रूवं रसं च गंध फासं पुण ते विजाणंति ॥ ११६ ॥ મધમાખ, ભ્રમર, પતંગ, માખી, ડાંસ, મચ્છર આદિ જે, તે જીવ જાણે સ્પર્શને, રસ, ગંધ તેમ જ રૂપને. ૧૧૬. અર્થ વળી ડાંસ, મચ્છર, માખી, મધમાખી, ભમરા અને પતંગિયાં વગેરે રૂપ, રસ, ગંધ અને સ્પશને જાણે છે. (તે ચતુરિંદ્રિય જીવે છે.) सुरणरणारयतिरिया वण्णरसप्फासगंधसद्दण्ह । जलचरथलचरखचरा बलिया पंचेंदिया जीवा ॥११७॥ સ્પર્શદિ પંચક જાણતાં તિર્યંચ-નારક-સુર-નરે –જળચર, ભૂચર કે ખેચ–બળવાન પંચૅપ્રિય છે. અર્થ:-વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણનારાં દેવ-મનુષ્ય-નારકતિયચ—જેઓ જળચર, સ્થળચર કે ખેચર હોય છે તેઓ–બળવાન પદ્રિય જીવે છે. देवा चउण्णिकाया मणुया पुण कम्मभोगभूमीया । तिरिया वहुप्पयारा णेरड्या पुढविभेयगदा ॥ ११८॥
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy