________________
પંચાસ્તિકાયસ ગ્રહ-પદ્ભવ્ય-પ'ચાસ્તિકાયયણન ૨૭૭
(
એ રીત પ્રવચનસારરૂપ ‘ ૫ચારિત્તસંગ્રહ ’ જાણીને જે જીવ છેડે રાગદ્વેષ, લહે સકળદુખમેાક્ષને ૧૦૩.
અર્થ: એ પ્રમાણે પ્રવચનના સારભૂત પચાસ્તિકાયસગ્રહું'ને જાણીને જે રાગદ્વેષને છેડે છે, તે દુ:ખથી પરિમુક્ત થાય છે.
Stat
मुणिऊण एतदहं तदणुगमणुज्जदो णिहृदमोहो । पसमियरागद्दोसो हवदि हृदपरापरो जीवो ॥ १०४ ॥ આ અ જાણી, અનુગમન-ઉદ્યમ કરી, હણી માહને, પ્રશમાવી રાગદ્વેષ, જીવ ઉત્તર-પૂરવ વિરહિત બને. ૧૦૪.
અથ:જીવ આ અર્થને જાણીને (-આ શાસ્ત્રના અથ ભૂત શુદ્ધાત્માને જાણીને ), તેને અનુસરવાના ઉદ્યમ કરતા શકા હતમાહ થઈને (જેને દશનમાહના ક્ષય થયા હેાય એવા થઈને), રાગદ્વેષને પ્રામિત-નિવૃત્ત કરીને, ઉત્તર અને પૂર્વ મધના જેને નાશ થયા છે એવા થાય છે,