________________
પોચાસ્તિકાયરા'ગ્રહ—ષદ્ધય્-પ ચાસ્તિકાયષણ ન રહપ
મ
जीवा पोग्गलकाया सह सक्किरिया हवंति ण य सेसा । पोग्गलकरणा जीवा खंधा खलु कालकरणा दु ॥ ९८ ॥ જીવ-પુનૢગલા સહભૂત છે સક્રિય, નિષ્ક્રિય શેષ છે; છે કાળ પુદૂગલને કરણ, પુદૂગલ કર છે જીવને. ૯૮.
અ:-માર્થે કરણ સહિત રહેલાં જીવા અને પુદ્ગલા સક્રિય છે, માકીનાં દ્રવ્યેા સક્રિય નથી (નિષ્ક્રિય છે); વેા પુદ્ગલકરણવાળા (જેમને સક્રિયપણામાં પુદ્ગલ બહિર્ગ સાધન હાય એવા) છે અને સ્કંધા અર્થાત્ પુદ્ગલા તેા કાળકરણવાળા ( જેમને સક્રિયપણામાં કાળ ખહિર્ગ સાધન હાય એવા) છે.
जे खलु इंदियज्झा विसया जीवेहिं होंति ते मुत्ता । सेसं हवदि असुतं चित्तं उभयं समादियादि ॥ ९९ ॥ છે જીવને જે વિષય ઇંદ્રિયગ્રાહ્ય, તે સૌ મૂત છે; બાકી બધુંય અમૂર્ત છે; મન જાણતુ તે ઉભયને. ૯.
અઃ—જે પદાર્થો છવાના ઇંદ્રિયગ્રાહ્ય વિષયેા છે તેઓ ભૂત છે અને બાકીના પદાથ સમૂહ અમૃત છે, ચિત્ત તે તેને ગ્રહણ કરે છે (“જાણે છે),
कालो परिणामभवो परिणामो दव्वकालसंभूदो । दोहं एस सहावो कालो खणभंगुरो णियदो ॥ १०० ॥ પરિણામભવ છે કાળ, કાળપદા ભવ પરિણામ છે; —આ છે સ્વભાવેા ઉભયના: ક્ષણભંગી ને ધ્રુવ કાળ છે.
અ:—કાળ પરિણામથી ઉત્પન્ન થાય છે ( અર્થાત્