________________
પંચાસ્તિકાયસંગ્રહ–પદ્ધવ્ય-પચાસ્તિકાયવર્ણન [ ૨૭૩ आगासं अवगासं गमणहिदिकारणेहिं देदि जदि । उडुंगदिप्पधाणा सिद्धा चिटुंति किध तत्थ ॥९२ ॥ અવકાશદાયક આભ ગતિ-થિવિહેતતા પણ જે ધરે, તે ઊર્ધ્વગતિપરધાન સિદ્ધો કે તેમાં સ્થિતિ લહે? ૯૨.
અર્થ:– આકાશ ગતિ-સ્થિતિના કારણ સહિત અવકાશ આપતું હોય (અર્થાત જે આકાશ અવકાશહે; પણ હોય અને ગતિ-સ્થિતિહેતુ પણ હોય) તે ઊર્વગતિપ્રધાન સિદ્ધો તેમાં (આકાશમાં) કેમ સ્થિર હોય? આગળ ગમન કેમ ન કરે?)
जम्हा उवरिद्वाणं सिद्धाणं जिणवरेहिं पण्णत्तं । तम्हा गमणहाणं आयासे जाण णत्थि त्ति ॥९३॥ . ભાખી જિનોએ લોકના અગ્રે સ્થિતિ સિદ્ધો તણી, તે કારણે જાણે–ગતિસ્થિતિ આભમાં હોતી નથી. ૯૩.
અથર–જેથી જિનવરોએ સિદ્ધોની લેકના ઉપર સ્થિતિ કહી છે, તેથી ગતિસ્થિતિ આકાશમાં હોતી નથી (અર્થાત ગતિસ્થિતિહેતુત્વ આકાશને વિષે નથી) એમ જાણે,
जदि हवदि गमणहेदू आगासं ठाणकारणं तेसिं । पसजदि अलोगहाणी लोगस्स य अंतपरिवुड्डी ॥९४ ॥ નભ હોય જે ગતિહેતુ ને રિથતિહેતુ પુદ્ગલ-જીવને, તે હાનિ થાય અલોકની, લોકાન્ત પામે વૃદ્ધિને. ૯૮.
અર્થ – આકાશ જીવ-પુદગલોને ગતિ હેતુ અને સ્થિતિહેતુ હોય તો અલકની હાનિન અને લેકના અંતની વૃદ્ધિનો પ્રસંગ આવે,