________________
પચાસ્તિકાયસંગ્રહ–ષદ્વવ્ય-પચાસ્તિકાયવર્ણન [ રહેછે.
અર્થ -પુદગલકાયના ચાર ભેદ જાણવા: સ્ક, સ્કધશે, સ્કંધપ્રદેશ અને પરમાણુઓ,
खधं सयलसमत्थं तम्स दु अद्धं भणंति देसो त्ति ।.
अद्धद्धं च पदेसो परमाणू चेव अविभागी ॥ ७५ ॥ પૂરણ-સકળ તે “સ્કંધ છે ને અધ તેનું “દેશ છે, અર્ધા તેનું પ્રદેશને અવિભાગ તે “પરમાણુ છે. ૭૫.
અર્થ–સકળ સમસ્ત (પુગલપિડાત્મક આખી વસ્તુ) તે સ્કંધ છે, તેના અર્ધને દેશ કહે છે, અર્ધનું અર્ધ તે પ્રદેશ છે અને અવિભાગ તે ખરેખર પરમાણુ છે.
वादरसुहमगदाणं खंधाणं पोग्गलो त्ति चवहारो ।
ते होंति छप्पयारा तेलोकं जेहिं णिप्पण्णं ॥७६॥ સૌ સ્કંધ બાદર-સૂક્ષ્મમાં “પુગલ તણે વ્યવહાર છે; છ વિકલ્પ છે ઔધો તણા, જેથી ત્રિજગ નિષ્પન્ન છે. ૭૬.
અથ–બાદર ને સૂક્ષ્મપણે પરિણત સક ને “પુદગલ' એવો વ્યવહાર છે. તેઓ છ પ્રકારના છે, જેમનાથી ત્રણ લોક નિપન્ન છે.
सव्वेसिं खंधाणं जो अंतो तं वियाण परमाणू ।
सो सस्सदो असद्दो एको अविभागी मुत्तिभवो ॥ ७७ ॥ જે અંશે અંતિમ સ્કંધ, પરમાણુ જાણે તેહને તે એક ને અવિભાગ, શાશ્વત, મૂતિપ્રભવ, અશબ્દ છે. ૭૭.
અર્થ–સવ ધોને જે અંતિમ ભાગ તેને પરમાણુ જાણે.