SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ ] પંચ પરમાગમ समणमुहुग्गदमटुं चदुग्गदिणिवारणं सणिव्वाणं । एसो पणमिय सिरसा समयमिणं सुणह वोच्छामि ॥२॥ આ સમયને શિરનમનપૂર્વક ભાખું છું, સૂણજે તમે જિનવદનનિગત-અર્થમય, ચઉગતિહરણ, શિવહેતુ છે. ૨. અર્થ:-શ્રમણના મુખમાંથી નીકળેલ અર્થમય (સર્વા મહામુનિના મુખથી કહેવાયેલા પદાર્થોને કહેનાર), ચાર ગતિનું નિવારણ કરનાર અને નિર્વાણ સહિત (નિવણના કારણભૂત) –એવા આ સમયને શિરસા પ્રણમીને હું તેનું કથન કરું છું તે શ્રવણ કરે, *समवाओ पंचण्हं समउ ति जिणुत्तमेहिं पण्णत्तं । सो चेव हवदि लोओ तत्तो अमिओ अलोओ खं ॥३॥ સમવાદ વા સમવાય પાંચ તણો સમય–ભાખ્યું જિને; તે લોક છે, આગળ અમાપ અલોક આભસ્વરૂપ છે. ૩. અર્થ –પાંચ અસ્તિકાયનું સમભાવપૂર્વક નિરૂપણ અથવા તેમને સમવાય (-પંચાસ્તિકાયને સમ્યફ ધ અથવા સમૂહ) તે સમય છે એમ જિનવરોએ કહ્યું છે. તે જ લોક છે (-પાંચ અસ્તિકાયના સમૂહ જેવડ જ લેક છે); તેનાથી આગળ અમાપ અલોક આકાશસ્વરૂપ છે, जीवा पोग्गलकाया धम्माधम्मा तहेव आगासं । अत्थित्तम्हि य णियदा अणण्णमइया अणुमहंता ॥४॥ * મૂળ ગાથામા સમવાળો શબ્દ છે, સંસ્કૃત ભાષામાં તેને અર્થ માત્ પણ થાય અને સમવા પણ થાય,
SR No.011633
Book TitlePanch Parmagama
Original Sutra AuthorN/A
AuthorBabubhai Tribhovandas Zaveri
PublisherBabubhai Tribhovandas Zaveri
Publication Year1977
Total Pages547
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy